Mukesh Ambani death threats: મુકેશ અંબાણીને ધમકી મળવાનો સિલસિલો યથાવત, હવે 200 કરોડ રૂપિયાની માંગ અને જાનથી મા

Mukesh Ambani death threats: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને શનિવારે તે જ ઈમેલ એકાઉન્ટમાંથી બીજી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેણે તેમને શુક્રવારના રોજ ધમકી આપી હતી.

આ પહેલા અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેમાં માંગણી કરવામાં આવી હતી કે, તેઓ 20 કરોડ રૂપિયા ચૂકવે નહીં તો તેમને મારી નાખવામાં આવશે. આ ધમકી મુકેશ અંબાણીની કંપનીના ઈમેલ એડ્રેસ પર અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવી હતી.

Mukesh Ambani death threats

એક પોલીસ સૂત્રએ જણાવ્યું હતું કે, મોકલનાર આ વખતે 200 કરોડ રૂપિયાની માંગણી કરી અને જણાવ્યું હતું કે, અગાઉના ઈમેલનો જવાબ ન આપવાને કારણે, રકમ 20 કરોડ રૂપિયાથી વધારીને 200 કરોડ રૂપિયા કરવામાં આવી છે.

ઈમેલમાં લખ્યું હતું કે, તમે અમારા ઈમેલનો જવાબ આપ્યો નથી. હવે રકમ 200 કરોડ રૂપિયા છે, નહીં તો ડેથ વોરંટ પર હસ્તાક્ષર છે. આ અગાઉના ધમકીભર્યા ઈમેલમાં પ્રેષકે લખ્યું હતું કે, જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો, તો અમે તમને મારી નાખીશું. અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X