કોલકાતા પોલીસ સામે હાજર થયા ક્રિકેટર મોહમ્મદ શમી
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને કોલકાતા પોલીસે સમન્સ જાહેર કરીને પૂછતાછ માટે બોલાવ્યો હતો.
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને કોલકાતા પોલીસે સમન્સ જાહેર કરીને પૂછતાછ માટે બોલાવ્યો હતો. કોલકાતા પોલીસે મોહમ્મદ શમીને બુધવારે બપોરે 2 વાગ્યે પૂછતાછ માટે હાજર થવાનું કહ્યું હતું. પોલીસે મોહમ્મદ શમીના મોટા ભાઈ મોહમ્મદ હાશીમ અહેમદને પણ બોલાવ્યો હતો. મોહમ્મદ શમી લાલ બજાર પોલીસ મુખ્યાલય પહોંચી ચુક્યા છે. જ્યાં તેમના વિરુદ્ધ ઘરેલુ હિંસા મામલે પૂછતાછ કરવામાં આવશે.
આ પહેલા મોહમ્મદ શમી ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ પોલીસ તપાસમાં પૂરો સહયોગ આપશે અને લાલ બજાર મુખ્યાલયમાં જાંચ ટીમ સામે હાજર રહેશે. મોહમ્મદ શમીની પત્નીએ તેના પર ઘરેલુ હિંસા અને અવેધ સંબંધ મામલે કેસ નોંધાવ્યો છે.
ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં ઘ્વારા કલકતાની અલીપુર કોર્ટમાં અરજી આપીને દર મહિને 10 રૂપિયાના ભથ્થા માટે માંગ કરી છે. પોતાની અરજીમાં પત્ની હસીન જહાં પોતાના અને દીકરીના ખર્ચ માટે દર મહિને 10 રૂપિયાના ભથ્થા માટે માંગ કરી છે. કેસની સુનાવણી કરતા અલીપુર કોર્ટ ઘ્વારા શમીને સમન્સ મળવાના 15 દિવસમાં કોર્ટ સામે આવવા માટે જણાવ્યું. હસીન જહાંએ મોહમ્મદ શમી પર ઘણી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો અને ઘરેલુ હિંસા કરવા અંગે કેસ નોંધાવ્યો છે. આ મામલાની આગળની સુનાવણી 4 મેં દરમિયાન કરવામાં આવશે.

બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ
આપણે જણાવી દઈએ કે પત્ની હસીન જહાં ઘ્વારા ક્રિકેટર મોહમ્મદ શમી પર બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેને તેમની વાતચીત ના સ્ક્રીન શોટ પણ સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી દીધા હતા. હસીન જહાં ઘ્વારા શમી અને તેના પરિવાર પર તેને મારવાની કોશિશ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

ચેટ પર થતી ગંદી વાતો
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મોહમ્મદ શમી પર તેમની પત્ની ઘ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. હસીન જહાં ઘ્વારા તેની ફેસબૂક વોલ પર તેને સંબંધિત પોસ્ટ પણ કરવામાં આવી. જેમાં વહાર્ટસપ સ્ક્રીન શોટ શેર કરવામાં આવ્યા છે. આ સ્ક્રીન શોટ શમી અને બીજી યુવતીઓ સાથે ચેટ બતાવી રહી છે.

શેર કર્યા ઘણા ફોટો
હસીન જહાં ઘ્વારા તેના પતિ મોહમ્મદ શમી વિરુદ્ધ જે પુરાવા આપવામાં આવ્યા છે. તેમાં છોકરીઓ સાથે કરવામાં આવેલી ચેટ અને સ્ક્રીન શોટ છે. જેમાં અશ્લીલ વાતો કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ શમી ની ગર્લફ્રેન્ડ બતાવીને ઘણી વિદેશી મહિલાઓ ઘ્વારા ફોટો પણ શેર કરવામાં આવ્યા છે.

પાકિસ્તાની યુવતી સાથે હોટલમાં રોકાયા શમી
મોહમ્મદ શમી ની પત્ની હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે શમી જયારે દક્ષિણ આફ્રિકા થી દુબઇ ગયો ત્યારે એક યુવતીને મળ્યો. તે અલીશા નામની પાકિસ્તાની યુવતી છે. દુબઇમાં શમી તેની સાથે હોટલમાં રોકાયો. યુવતી સાથે રૂમ શેર કર્યો, રોમાન્સ કર્યો, સેક્સ કર્યો. ત્યારપછી મારી સાથે અહીં આવી મારપીટ કરી.

જૂન 2014 દરમિયાન થયા હતા
લગ્ન આપણે જણાવી દઈએ કે ક્રિકેટર મોહમ્મદ શમી અને હસીન જહાં બંનેના લગ્ન જૂન 2014 દરમિયાન થયા હતા. બંને લગ્ન પહેલા એકબીજા ને ઓળખતા હતા. બંનેને એક દીકરી પણ છે. જેનું નામ આયરા છે. લગ્ન પહેલા હસીન જહાં એક મોડલ પણ રહી ચુકી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
