મોદીએ Man vs Wildમાં કર્યું એડવેન્ચર તો પાકિસ્તાની Bear Gryllsને પાકિસ્તાની ફેન્સ બોલ્યા, અમારા પીએમ
નવી દિલ્હીઃ ડિસકવરી ચેનલમના એડવેન્ચર શો મેન વર્સિઝ વાઈલ્ડના સ્પેશિયલ એપિસોડમાં પીએણ મોદી, બેયર ગ્રિલ્સની સાથે જંગલમાં ખતરાથી રમતા જોવા મળશે. પીએણ મોદી અને બેયર ગ્રિલ્સનો આ સ્પેશિયલ એપિસોડ ઉત્તરાખંડના જિમ કૉર્બેટ નેશનલ પાર્કમાં શૂટ થયો છે. આ શો દ્વારા પીએમ મોદીના જીવનનો કંઈક અલગ જ અંદાજ જોવા મળશે. ડિસ્કવરી ચેનલ પર નરેન્દ્ર મોદીનો આ સ્પેશિયલ એપિસોડ 12 ઓગસ્ટે એટલે કે આજે ટેલીકાસ્ટ થસે. પરંતુ આ એપિસોડને લઈ પાકિસ્તાનના લોકોનું દર્દ પણ છલકી રહ્યું છે.

હાલમાં જ બેયર ગ્રિલ્સે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી શોને લઈ એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં તેમણે પીએણ મોદીના પેટ ભરીને વકાણ કર્યાં છે. બેયર ગ્રિલ્સે મેન વર્સિઝ વાઈલ્ડનું પોસ્ટર સેર કરતા લખ્યું, ભારતના પીએમ મોદી સાથે મારી સફર બાદ આટલો મોટો રિસ્પોન્સ આપવા માટે તમારો બધાનો ખુબ ખુબ આભાર. સુંદર દેશ ભારતમાં આવી રીતે એડવેન્ચર કરી મને બહુ ગર્વ મહેસૂસ થઈ રહ્યું છે. બેયર ગ્રિલ્સની આ પોસ્ટ પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે અને શોને લઈ પોતાના સવાલ પૂછી રહ્યા છે.
જો કે બેયર ગ્રિલ્સની આ પોસ્ટ પર પાકિસ્તાની ફેન્સે પણ કોમેન્ટ કરી છે, જેમાં તેમણે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન સાથે એડવેન્ચર પર જવાની વાત કહી છે. જેનો બેયર ગ્રિલ્સે કોઈ રિસ્પોન્સ નથી આપ્યો. જણાવી દઈએ કે મેન વર્સિઝ વાઈલ્ડનો આ સ્પેશિયલ એપિસોડ 12 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે. પીએમ મોદી અને બેયર ગ્રિલ્સના આ એપિસોડનો દર્શકો અધીરાઈથી ઈંતેજાર કરી રહ્યા હતા, જો કે હવે તેમનો ઈંતેજાર ખતમ થનાર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં










Click it and Unblock the Notifications
