રાષ્ટ્રપતિને મળશે મોદી, રજૂ કરશે સરકાર બનાવવાનો દાવો
નવી દિલ્હી, 20 મેઃ દેશના ભાવિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આ પહેલા ભાજપ સંસદીય દળની બેઠક થશે, જેમાં તેમણે સંસદીય દળના નેતા ચૂંટવામા આવશે. બેઠકમાં મોદીનું નેતા તરીકે ચૂંટાવું પહેલાથી જ નક્કી છે. સંસદીય દળની બેઠક બાદ મોદી સરકારની તસવીર સાફ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

નેતૃત્વ પર મહોલ લગાવ્યા બાદ નરેન્દ્ર મોદી એનડીએના સહયોગી દળોના સાંસદોને મળશે. આ બેઠકોમાં મોદીએ એનડીએના નેતા ચૂંટવામાં આવશે. ત્યારબાદ તે એનડીએ નેતાઓ સાથે બપોરે પોણા ત્રણ વાગ્યે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીથી મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. સૂત્રો અનુસાર જાણકારી અનુસાર સંસદીય દળની બેઠક બાદ મોદી કેબિનેટની તસવીર સાફ થઇ થશે. મંત્રિમંડળમાં સામેલ થનારા નેતાઓનું નામ સામે આવી શકે છે.
સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા બાદ નરેન્દ્ર મોદી સાંજે પોતાની વિધાનસભા ક્ષેત્ર મણિનગર માટે રવાના થશે. ત્યાં તેઓ સ્થાનિક લોકોને સંબોધિત કરશે અને પોતાની દિલ્હી જવાની જાણકારી આપશે. બુધવારે નરેન્દ્ર ગુજરાત વિધાનસભાના વિશેષ સત્રને સંબોધિત કરશે અને ત્યારબાદ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે. મોદી દ્વારા રાજીનામુ આપવામાં આવ્યા બાદ ગુજરાત ભાજપના ધારાસભ્યો પોતાના નવા નેતાને ચૂંટશે. સૂત્રો અનુસાર આનંદીબેન પટેલ, મોદીના સ્થાને ગુજરાતની કમાન સંભાળી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
