મોદીએ કોંગ્રેસ પર તાક્યું તીર, કહ્યું-PMના ઘરે જન્મ્યો નથી
પાલઘર, 13 ઓક્ટોબર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે માછીમારો સાથે જુનો સંબંધ છે. આ ગુજરાતને અડીને આવેલો છે અને પાલઘર-ગુજરાત સુખ-દુખના સાથી છે. હું વડાપ્રધાન બન્યા પછી સૌથી પહેલાં કોઇ વિદેશી નેતા સાથે વાત તો માછીમાર ભાઇઓની પરેશાની વિશે વાત કરી. હું પાકિસ્તાનના પાકિસ્તાને 200 માછીમારોને મુક્ત કર્યા.
તમને જણાવી દઇએ કે પાલઘરને તાજેતરમાં નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે અને આ જીલ્લાની બોર્ડર ગુજરાતને અડે છે અને અહીંયા માછીમારોની સંખ્યા ખૂબ વધુ છે. એટલા માટે વડાપ્રધાને તેમને આકર્ષવાનો પ્રયત્નો કર્યો. તેમણે પાલઘરમાં વસવાટ કરતાં દક્ષિણ ભારતના લોકોના દિલમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કર્યો.

વડાપ્રધાને કહ્યું કે કેરલ ગરીબ પરિવારની પુત્રીઓ ઇરાકમાં સેવાનું કામ કરતી હતી. આ પુત્રીઓ આતંકવાદીના કબજામાં હતી. તેની સુરક્ષિત વાપસીને સુનિશ્વિત કરી. તેમછતાં કોંગ્રેસ અમને પૂછે કે મોદીએ 60 દિવસમાં શું કર્યું.? હું વડાપ્રધાનના ઘરમાં જન્મ્યો નથી. હું તમને જવાબ કેમ આપું? હું દેશની જનતાના પ્રત્યે જવાબદેહ છું. હું દેશની જનતાને જવાબ આપીશ. કોંગ્રેસે 60 વર્ષોનો હિસાબ આપ્યો છે શું જે અમારી પાસે 60 દિવસોનો જવાબ માંગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. અંતિમ દિવસના પ્રચાર અભિયાનમાં બધી રાજકીય પાર્ટીઓએ પોતાની પુરી તાકાત લગાવી દિધી છે. લગભગ એક મહિનાથી બંને પ્રદેશના માર્ગો પર ધૂળ ઉડાડતી ગાડીઓના પૈડાં સાંજે છ વાગે અટકી જશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન 15 ઓક્ટોબરના રોજ થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
