મધ્યપ્રદેશમાં મોબ લિંચિંગ, અફવાહે મહિલાનો જીવ લીધો, 12ની ધરપકડ
મધ્યપ્રદેશના મોરવા પ્રાંતમાં થયેલી મોબ લિંચિંગ મામલે પોલીસે સોમવારે 12 લોકોની ધરપકડ કરી છે.
મધ્યપ્રદેશના મોરવા પ્રાંતમાં થયેલી મોબ લિંચિંગ મામલે પોલીસે સોમવારે 12 લોકોની ધરપકડ કરી છે. મધ્યપ્રદેશના સિંગરોલી જિલ્લાના મોરવા પ્રાંતમાં ગયા અઠવાડિયે શનિવારે બાળક ચોરીની અફવાહમાં ભીડે એક મહિલાની મારી મારીને હત્યા કરી નાખી. ડિસ્ટ્રિક એસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે લોકોએ ફક્ત એક અફવાહના આધારે મહિલાની હત્યા કરી નાખી. એસપી રિયાઝ ઇકબાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું કે લોકોએ પહેલા મહિલાને સવાલ જવાબ કર્યા. ત્યારપછી બધાએ તેને મારવાનું ચાલુ કરી દીધું, ત્યારપછી તેની મૌત થઇ ગયી.

ઇન્ડિયા ટુડે અનુસાર મહિલા એક માનસિક બિમારીથી પીડાઈ રહી હતી. ઘટનાસ્થળ નજીક જંગલથી રવિવારે એક મહિલાનો મૃત દેહ મળી આવ્યો. તેવી જ રીતે 29 જૂને પણ વહાર્ટસપ અફવાહ ઘ્વારા ભીડે બે વન અધિકારીઓ પર હુમલો કરી દીધો હતો. ત્યારપછી પોલીસે વચ્ચે પડીને તેમને બચાવી લીધા.
છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશના ઘણા રાજ્યોમાં મોબ લિંચિંગ ઘટનાઓ વધી રહી છે. ગયા અઠવાડિયે રાજસ્થાન અલ્વરમાં ભીડે અકબર ખાનની હત્યા કરી નાખી. કોઈએ એવી અફવાહ ફેલાવી હતી કે અકબર બે ગાયોને કાપવા માટે લઇ જાય છે, ત્યારપછી ભીડે તેનીં પીટાઈ કરી નાખી. ઘાયલ હાલતમાં પોલીસે અકબરને હોસ્પિટલમાં દાખલ કર્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
છેલ્લા ચાર મહિનામાં મહારાષ્ટ્ર, ત્રિપુરા, આસામ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, તેલંગાણા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને કર્ણાટકમાં મોબ લિંચિંગમાં અત્યારસુધીમાં 22 લોકોની હત્યા થઇ ચુકી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
