મિસ વર્લ્ડ માનુષી છિલ્લરના આ ફોટાને મળ્યા 3 લાખ લાઈક્સ
વિશ્વસુંદરી માનુષી છિલ્લર ફરીથી એક વાર સમાચારોમાં છવાઈ ગઈ છે કારણ છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો તેનો એક ફોટો.
વિશ્વસુંદરી માનુષી છિલ્લર ફરીથી એક વાર સમાચારોમાં છવાઈ ગઈ છે કારણ છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો તેનો એક ફોટો. તેણે પોતે જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો જેને યુઝર્સે ઘણો પસંદ કર્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે માનુષીના આ વાયરલ ફોટાને અત્યાર સુધીમાં 3 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે.

માનુષી છિલ્લરના આ ફોટાએ મચાવી સનસની
જેના કારણે મિસ વર્લ્ડ 2017 નો એ ફોટો ગૂગલ ટ્રેન્ડસ પર ટોપ છે એ ફોટામાં માનુષી એક કુલ લુકમાં જોવા મળી રહી છે. તેણે ફ્લોરલ પર્પલ બ્લુ કલરનું પેંટસૂટ પહેર્યુ છે અને રિલેક્સ મૂડમાં કાઉચ પર આડી પડેલી છે. માનુષીએ પોતાનો ફોટો શેર કરતા લખ્યુ છે -The Miss World way of getting a tan.

હોટ અને સુંદર છે મિસ વર્લ્ડ માનુષી છિલ્લર
તમને જણાવી દઈએ કે માનુષીના લુકના ઘણા લોકો દિવાના છે તેના ઈન્સ્ટાગ્રાન પર એકથી એક ચડિયાતા ફોટા છે જેને જોઈને કોઈ પણ આશ્ચર્યચક્તિ થઈ શકે છે.

ફાઈનલમાં માનુષીને પૂછવામાં આવ્યો હતો આ સવાલ
તમને જણાવી દઈએ કે માનુષી છિલ્લરે વર્ષ 2017 માં મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. 21 વર્ષની માનુષી છિલ્લર દિલ્હીની રહેવાસી છે. ફાઈનલમાં માનુષીને પૂછવામાં આવ્યુ હતુ કે કયા પ્રોફેશનને સૌથી વધુ સેલેરી મળવી જોઈએ અને કેમ. માનુષીએ સવાલનો જવાબ આપ્યો હતો કે એક મા ને સૌથી વધુ ઈજ્જત મળવી જોઈએ અને જ્યાં સુધી સેલેરીની વાત છે તો તેનો અર્થ રૂપિયાથી નહિ પરંતુ સમ્માન અને પ્રેમથી છે.

માસિક ધર્મ વિશે જાગૃત કરી રહી છે મહિલાઓને
માનુષી પીજીઆઈ એમએસ રોહતક પાસ આઉટ છે. માનુષી છિલ્લર શરૂઆતથી જ અભ્યાસ સાથે સામાજિક કાર્યો સાથે જોડાયેલી રહી છે. માનુષી પેઈન્ટિંગ અને કૂચીપુડી નૃત્યમાં પણ ખૂબ સારી છે. બેલે ડાંસ તેનો મનપસંદ છે. આ ઉપરાંત પેઈન્ટસ અને અભ્યાસથી તેને ખૂબ પ્રેમ છે. એટલા માટે તે હંમેશા ટોપર રહી છે. માનુષી જ્યારથી મિસ વર્લ્ડ બની છે ત્યારથી લઈને અત્યાર સુધી અલગ અલગ દેશોમાં જઈને મહિલાઓને માસિક ધર્મ વિશે જાગૃત કરી રહી છે.
View this post on InstagramThe Miss World way of getting a tan.
A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
