મોદી કેબિનેટમાંથી પાંચ મંત્રીઓની થઇ હાલકપટ્ટી...
મંગળવારે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કેબિનેટનો વિસ્તાર કર્યો ત્યાં જ તેમણે 19 નવા મંત્રીઓને જોડવાની સાથે જ તેમના પાંચ મંત્રીઓને હકાલપટ્ટી પણ કરી હતી. નોંધનીય છે કે મોદી સરકારના મંત્રીમંડળના આ વિસ્તરણ પાછળ બિહાર અને ઉત્તરાખંડની ચૂંટણીઓ પણ એક મોટું કારણ છે. અને તેવા તમામ મંત્રીઓને નીકાળવામાં આવ્યા છે કામ કરવામાં અક્ષમ રહ્યા છે.
ત્યારે આ કયા પાંચ નેતાઓની ખુરશી ગઇ છે તે વિષે જાણો અહીં...
નિહાલ ચંદ મેધવાલ - જે ખાત અને રસાયણના મંત્રી હતા તેમને કેબિનેટથી નીકાળવામાં આવ્યા છે. નોંધનીય છે કે મેધવાલ પર રેપ કેસનો આરોપ છે અને તેમના આ અંગે સમ્મન પણ પાઠવવામાં આવ્યું છે.

માનવ સંશાધન રાજ્ય મંત્રી રામ શંકર કઠેરિયાને પણ નીકાળવામાં આવ્યા છે. તો સાથે જ સંશાધન મંત્રી સાંવર લાટ જાટ અને જાનજાતીય મામલાના રાજ્યમંત્રી મનસુખ ડી વસ્વાને પણ પદ પરથી હટાવવામાં આવ્યા છે. તો કૃષિ રાજ્ય મંત્રી એમ કે કુંદરિયાને પણ નીકળવામાં આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
