સાંસદ અસદૂદ્દીન ઓવૈસીનું સરેન્ડર, જેલભેગા કરાયા

હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ હૈદરાબાદની પાસે મેડક જિલ્લા મુખ્યાલય, સાંગારેડ્ડી શહેરમાં એક અદાલતમાં સમર્પણ કર્યું. ન્યાયાધીશ દ્વારા તેમને 2 ફેબ્રુઆરી સુધી ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે.
ઓવૈસીની સામે 16 માર્ચ, 2005ના રોજ એક ફરિયાદ નોંધાઇ હતી. તેમની સામે એવી ફરિયાદ દાખલ કરાઇ હતી કે તેમણે સરકારી કર્મચારિયોને એક ધાર્મિક ઇમારત તોડી પાડવા રોક્યા હતા. અધિકારી મુટ્ટંગી ગામના એક રસ્તા પર એક ધાર્મિક ઇમારતને તોડી પાડવા ઇચ્છતા હતા. પરંતુ અસદૂદ્દીન ઓવૈસીએ ભારે વિરોધ પ્રદર્શન કરાવી આ મસ્જીદને તોડવા દીધી ન્હોતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા તેમના નાના ભાઇ અકબરુદ્દીન ઓવૈસીની ભડકાઉ ભાષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવેલી છે. તેઓ છેલ્લા 14 દિવસથી ન્યાયિક હિરાસતમાં છે. અસદૂદ્દીન ઓવૈસી દ્વારા કરવામાં આવેલી જામિન અરજી પર સુનવણી મંગળવારે કરવામાં આવશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
