ઇન્ટરનેટની "મોસ્ટ હેટેડ ગર્લ" નો ખિતાબ મળ્યો સાશા છેત્રી ને
એરટેલની 4-જી એડના કારણે ઘર ઘર ફેમસ થવા વાળી સાશા છેત્રીને ઇન્ટરનેટની "મોસ્ટ હેટેડ ગર્લ" નો ખિતાબ મળ્યો છે. આ ખુલાસો "ગુંજ ઇન્ડિયા" ના મોસ્ટ હેટેડ બ્રાંડ 2015 પાસેથી મળ્યો છે.
આ લીસ્ટમાં સાશા છેત્રીને ટોપ સ્થાન મળ્યું છે, સાશા અને તેના એડ માટે સૌથી વધારે લોકોએ નેગેટીવ વાતો લખી છે. આની પાછડનું કારણ એરટેલની 4 જી સેવાથી નાખુશ લોકો હોઈ શકે છે. એરટેલની સેવાથી નાખુશ લોકોએ પોતાનો બધો ગુસ્સો સાશા છેત્રી પર નીકાળી દીધો હોઈ એવું લાગે છે.

કંટાળાજનક 4 જી ગર્લ
ઇન્ટરનેટ પર લોકોએ સાશ ને કંટાળાજનક 4 જી ગર્લ તરીકે ઓળખાવી છે

હેટેડ બ્રાંડ
કંપની ને 2015 ની હેટેડ બ્રાંડ ગણાવી છે

સૌથી વધારે ટ્રોલ
Whatsapp, Twitter and Facebook પર સાશા ને સૌથી વધારે ટ્રોલ કરવા માં આવી

475 કલાક
છેલ્લા 2 મહિનામાં સાશા ટીવી પર 475 કલાક નઝર આવી ચુકી છે

54406 વાર ટીવી પર
એરટેલની 4 જી એડ 54406 વાર ટીવી પર બતાવામાં આવી છે

સાશા માટે ઇન્ટરનેટ પર ખરાબ કોમેન્ટ
એરટેલની સેવાથી નાખુશ લોકોએ પોતાનો બધો ગુસ્સો સાશા છેત્રી પર નીકાળી દીધો હોઈ એવું લાગે છે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
