મનીષ સિસોદીયા મહારાણા પ્રતાપના વંશજ, આપનું ઓબીસી કાર્ડ
દારૂ નીતિને લઇને કથિત ગોટાળાને લઇને સીબીઆઇ તપાસના દાયરામાં આવેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને લઇને આમ આદમી પાર્ટીએ પોતાનો જાતિવાદી રાજનીતિ શરૂ કરી છે. પાર્ટીએ સિસોદીયાના બહાને રાજપુતોને સાધવાનો પ્રયાસ કર્યો
દારૂ નીતિને લઇને કથિત ગોટાળાને લઇને સીબીઆઇ તપાસના દાયરામાં આવેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને લઇને આમ આદમી પાર્ટીએ પોતાનો જાતિવાદી રાજનીતિ શરૂ કરી છે. પાર્ટીએ સિસોદીયાના બહાને રાજપુતોને સાધવાનો પ્રયાસ કર્યો છે. સિસોદીયા મહારાણા પ્રતાપના વંશજ ગણાવીને પાર્ટી ગુજરાતમાં રાજપુતોને પોતાની તરફ કરવા પ્રયાસ કરી રહી છે.

ગુજરાતના નેતા અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ઇસુદાન ગઢવીએ તને લઇને એક ટ્વીટ કર્યુ છે. જેમા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ રીટ્વીટ કર્યુ છે. આ પહેલા પાર્ટી પ્રવસ્તા સંજયસિંહે પણ મનીષ સિસોદીયાને મહારાણા પ્રતાપના વંશજ કહીને કેન્દ્રીય મંત્રી અનુરાજ ઠાકુર પર પલટવાર કર્યો હતો. જેમણે કહ્યું હતુ કે, મનીષ સિસોદીયાના નામનો સ્પેલિંગ હવે MONEY SHH થઇ ગયુ છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
