FDI મુદ્દે મમતાએ મનમોહનને આપ્યું 72 કલાક અલ્ટિમેટમ

કેન્દ્ર સરકારે 24 કલાકમાં મોટા ત્રણ નિર્ણયો લઇ મુસીબત નોંતરી લીધી છે. શુક્રવારે મલ્ટી બ્રાન્ડ માર્કેટમાં 51 ટકા રોકાણને મંજૂર આપી છે. સરકારે એરલાઇન્સ, પ્રસારણ અને પાવર એક્સચેંજમાં પણ એફડીઆઇને લીલી ઝંડી આપી છે. ડીઝલના ભાવવધારા અને રાંઘણગેસમાં કાપ મૂકાતાં ગુસ્સે ભરાયેલા તૃણમૂલ કોંગેસના નેતા મમતા બેનર્જીએ શુક્રવારે સરકારને 72 કલાકમાં ભાવ વધારો પાછો ખેંચવાનું અલ્ટિમેટમ આપી દીધું છે. મુકુલ રોયે સોનિયા ગાંધીના રાજકીય સલાહ સલાહકાર અહમદ પટેલ સાથે વાત કરીને મમતા બેનર્જીનો સંદેશો યુપીએ અધ્યક્ષ સુધી પહોંચાડ્યો હતો.
ડીએમકેના નેતા એમ કરૂણાનિધિએ પણ આ નિર્ણયની ટીકા કરતાં કહ્યું હતું કે ભાવવધારો કરતાં પહેલાં આ મુદ્દે ડીએમકે સાથે કોઇ ચર્ચા વિચારણા કરવામાં આવી નથી. કરૂણાનિધિએ સરકારના યુપીએની સંકલન સમિતિની બેઠક બોલાવવાની માંગણી કરી છે. મનમોહન સરકારને બહારથી સમર્થન પુરૂ પાડતી સમાજવાદી પાર્ટી અને જનતા દળે (એસ) પણ એફડીઆઇ અને ડીઝલ-ગેસ સિલિન્ડર મુદ્દે વિરોધ પ્રગટ કર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
