અજિત પવારનું શક્તિ પ્રદર્શન, પ્રફુલ પટેલે કહ્યું- અમારી પાસે 40થી વધું ધારાસભ્યોનું સમર્થન
Maharashtra Political Crisis : અજિત પવાર-પ્રફુલ પટેલ કેમ્પે બાંદ્રા ખાતે મુંબઈ એજ્યુકેશન ટ્રસ્ટ સંકૂલમાં તેની બેઠક શરૂ કરી, NCP જૂથના નેતાઓએ દાવો કર્યો હતો કે, તેમની પાસે 40 થી વધુ ધારાસભ્યો છે.
અજિત પવાર જૂથના એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, અમારી પાસે 40થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે. જૂથના ચીફ વ્હીપ અનિલ પાટીલે પણ જણાવ્યું હતું કે, તેને NCPના 40 થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે.

છગન ભુજબળે કહ્યું હતું કે, અમારી પાસે પર્યાપ્ત સંખ્યા છે, તો સમર્થકોએ ચિંતા ન કરવાની જરૂર નથી. જેમણે અજિત પવાર સાથે NDAમાં જોડાવાની દિશા બદલી છે.
આ નિવેદનો ત્યારે સામે આવી રહ્યા છે, જ્યારે અજિત પવાર સ્થળ પર પહોંચ્યા અને ઉલ્લાસ અને સૂત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન શરદ પવાર-સુપ્રિયા સુલે જૂથ, જેની બેઠક બપોરે 1 કલાકે શરૂ થાય છે, એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં સામેલ થયેલા બળવાખોર જૂથ કરતાં ઓછી સંખ્યા હોવાનું જણાય છે.
એક વરિષ્ઠ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, અમારી પાસે 12-13 ધારાસભ્યો છે અને તે આંકડો 14-15 પર પહોંચે તેવી શક્યતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
