નાસિકમાં મુસાફરો ભરેલી બસમાં લાગી આગ, 8ના મોત, 32 ઘાયલ
મહારાષ્ટ્રના નાસિકમાં શુક્રવારે મોડી રાતે બસમાં આગ લાગ્યા બાદ મોટી દૂર્ઘટના બની છે.
મુંબઈ નાસિક બસ દૂર્ઘટનાઃ મહારાષ્ટ્રના નાસિકમાં શુક્રવારે મોડી રાતે બસમાં આગ લાગ્યા બાદ મોટી દૂર્ઘટના બની છે. નાસિકસમાં અકસ્માત થયા બાદ બસમાં આગ લાગવાથી 8 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. 32 લોકો ઘાયલ થયાના સમાચાર છે. શબ અને ઘાયલ લોકોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃતકોની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે. હાલમાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવી દીધી છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઑપરેશન કર્યુ છે.

નાસિક પોલીસે શનિવારે સવારે કહ્યુ, 'નાસિકમાં કાલે રાતે(શુક્રવાર 7 ઓક્ટોબર) એક બસમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 8 લોકોના મોત થઈ ગયા. શબ અને ઘાયલોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અમે હજુ પણ ડૉક્ટરની પુષ્ટિ સાથે મોતની સાચી સંખ્યા જાણવાની કોશિશ કરી રહ્યા છે.'
નાસિકના ઔરંગાબાદ રોડ પર એક કંટેનર સાથે ટકરાયા બાદ બસમાં આગ લાગી ગઈ હતી. ઘાયલોને ઈલાજ માટે હૉસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. સામે આવેલા વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે જ્યારે ફાયર બ્રિગેડના અધિકારીઓ આગ ઓલવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે બસમાંથી ધૂમાડા નીકળી રહ્યા છે. પોલીસનુ કહેવુ છે કે તે હજુ પણ મોતની સંખ્યા જાણવાની કોશિશ કરી રહ્યા છે.
Maharashtra | At least 8 people dead after a bus caught fire in Nashik last night. Bodies & injured people have been taken to hospital, we're still trying to ascertain the exact number of deaths with doctor's confirmation: Nashik Police
— ANI (@ANI) October 8, 2022
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
