મહારાષ્ટ્ર: પાલઘરના MIDC કોમ્પલેક્ષમાં લાગી આગ, 30 કર્મચારીઓને સુરક્ષિત બહાર કઢાયા
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસર તારાપુર એમઆઈડીસી સંકુલમાં આગની જાણ થઈ હતી. મળતી માહિતી મુજબ આ બિલ્ડિંગમાં બજાજ હેલ્થકેરની ઓફિસ આવેલી છે, જેમાં આગ લાગી છે. બજાજ હેલ્થકેરની આ ઓફિસમાં 30 કર્મચારી સ્થળ પર કામ કરી રહ્યાં હત
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસર તારાપુર એમઆઈડીસી સંકુલમાં આગની જાણ થઈ હતી. મળતી માહિતી મુજબ આ બિલ્ડિંગમાં બજાજ હેલ્થકેરની ઓફિસ આવેલી છે, જેમાં આગ લાગી છે. બજાજ હેલ્થકેરની આ ઓફિસમાં 30 કર્મચારી સ્થળ પર કામ કરી રહ્યાં હતા, જેમને બચાવી લેવામાં આવ્યા છે. જો કે, તેમાંથી 2 ઘાયલ થયા છે, જેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ ફાયર વિભાગના વાહનો આગને કાબૂમાં લેવામાં વ્યસ્ત છે.

તમને જણાવી દઈએ કે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. તે જ સમયે, કેટલાક લોકોએ જણાવ્યું છે કે આ બિલ્ડિંગમાં અવારનવાર આગની ઘટનાઓ બને છે. લોકો કહે છે કે આ સંકુલમાં મોટાભાગની રાસાયણિક કારખાનાઓ છે, જે નિયમોનું પાલન કરીને કામ કરી રહી છે.
— ANI (@ANI) April 3, 2021More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
