Maharashtra Election 2024 : રાજ ઠાકરેની મનસે મહાયુતિ સાથે ગઠબંધન કરશે? જાણો શું કહ્યું?
Maharashtra election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ સામે મહા વિકાસ અઘાડીની ટક્કર થવા જઈ રહેલી છે.
આ ટક્કર વચ્ચે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો રોલ મહત્વનો થવાનો છે. હવે અધ્યક્ષ રાજ ઠાકરેએ ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યુ છે.

રાજ ઠાકરેએ ચૂંટણીને લઈને પોતાનું સ્ટેન્ડ સાફ કર્યુ છે. તેમણે કહ્યું છે કે તેમની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વિધાનસભા ચૂંટણી કોઈપણ ગઠબંધન નહીં કરે અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે.
જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ NDA ગઠબંધનમાં ભાજપને સમર્થન આપ્યું હતું અને મહાયુતિના નેતાઓ માટે પ્રચાર પણ કર્યો હતો.
જો કે અપેક્ષા હતી કે રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 મહાયુતિ ગઠબંધન સાથે જોડાશે પરંતુ રાજ ઠાકરેએ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની જાહેરાત કરીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યુ છે.
રાજ ઠાકરેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું તે, અમે પૂરી તાકાત સાથે ચૂંટણી લડીશું. ચૂંટણી પછી MNS સરકારમાં હશે. MNS તમામ રાજકીય પક્ષો વચ્ચે સૌથી વધુ બેઠકો પર ચૂંટણી લડશે.
જણાવી દઈએ કે, રાજ ઠાકરેએ 2006માં શિવસેનાથી અલગ થઈને મનસેની સ્થાપના કરી હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીની ઉમેદવારીને ટેકો આપ્યો હતો. આ પછીના વર્ષોમાં કટ્ટર ટીકાકાર બની ગયા હોવા છતાં ઠાકરેએ પછીની લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર મોદીને ટેકો આપ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
