Maharashtra Election 2024 : સુપ્રિયા સુલેને CM બનાવવા એક મંચ પર આવી રહ્યા છે શરદ-અજીત પવાર? કેમ શરૂ થઈ ચર્ચા?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ ઝડપથી બદલાઈ રહી છે.
અહેવાલો અનુસાર, ક્યારેક શદર પવારને દગો કરીને બીજેપી સાથે ગયેલા અજીત પવાર હવે પાછા શરદ પવાર સાથે એક મંચ પર આવી શકે છે. જો આવુ થાય તો બીજેપી માટે મોટુ મુશ્કેલી સર્જાઈ શકે છે.

હાલમાં જ અજીત પવારે કહ્યું હતું કે સુપ્રિયા સુલે સામે તેમની પત્નીને લોકસભા ચૂંટણી લડાવવી એ તેમની ભુલ હતી. આ નિવેદને ઘણા સંકેતો આપી દીધા છે.
સુપ્રિયા સુલેએ એમ પણ કહ્યું કે પૂછ્યું હોત તો મેં બધું જ આપી દીધું હોત. પાર્ટી તોડવાની જરૂર નહોતી. આ કેટલી મોટી વાત છે. છોડવાની પસંદ તેની હતી. સુપ્રિયા સુલેએ કહ્યું કે તેમના પિતા શરદ પવારની આગેવાની હેઠળની NCP અજિત દાદાને પાર્ટીમાં રાખવા માંગતી હતી.
અગાઉ અજિત પવારે બારામતીમાં તેમની પત્ની સુનેત્રા પવારને લોકસભા ચૂંટણી લડાવવા મુદ્દે કહ્યું હતું કે સુનેત્રા પવારને બારામતી સીટથી સુપ્રિયા સુલે સામે ચૂંટણી લડાવવી એ ભૂલ હતી. અજિત પવારે પણ શરદ પવાર પ્રત્યે સંપૂર્ણ આદર વ્યક્ત કરતા દરેક પ્રસંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
આ તમામ સ્થિતી વચ્ચે જો બન્ને પવાર એક મંચ પર આવી જાય છે તો મહારાષ્ટ્રમાં એનસીપીની રાજકિય સ્થિતી ઘણી મજબુત થઈ જશે અને સીએમ પદ માટે દાવો પણ મજબુત થઈ જશે. આ જ કારણ છે કે બની રહેલી સ્થિતીએ બીજેપીની ઉંઘ હરામ કરી દીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
