મહારાષ્ટ્ર: કંટેનરે થ્રી વ્હીલરને મારી ટક્કર, 7 લોકોનુ મોત
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં શુક્રવારે એક કન્ટેનર ટ્રક અને થ્રી વ્હીલર વચ્ચે અથડાતા ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના મુંબઈથી લગભગ 240 કિમી દૂર કોપરગાંવ શહેર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં શુક્રવારે એક કન્ટેનર ટ્રક અને થ્રી વ્હીલર વચ્ચે અથડાતા ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના મુંબઈથી લગભગ 240 કિમી દૂર કોપરગાંવ શહેર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મસૂદપુર ફાટા નજીક સવારે 8 વાગ્યે બની હતી, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટનામાં ઘાયલ થયેલા મુસાફરોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, એક ફાસ્ટ કન્ટેનર ટ્રકે મુસાફરોને લઈ જતી થ્રી-વ્હીલર રિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ અને બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા, જ્યારે છ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
