મહારાષ્ટ્ર: મુંબઇની વરલીમાં મકાનની લિફ્ટ ધરાશાયી થતાં 4 ના મોત
મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં એક બાંધકામ હેઠળની બિલ્ડિંગમાં લિફ્ટ પડી જતા અકસ્માતમાં ચાર લોકોનું કરૂણ મોત નીપજ્યું છે. બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા કહેવામાં આવ્યું છેકે વરલીમાં નિર્માણાધીન બહુમાળી બિલ
મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં એક બાંધકામ હેઠળની બિલ્ડિંગમાં લિફ્ટ પડી જતા અકસ્માતમાં ચાર લોકોનું કરૂણ મોત નીપજ્યું છે. બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા કહેવામાં આવ્યું છેકે વરલીમાં નિર્માણાધીન બહુમાળી બિલ્ડિંગની લિફ્ટ શનિવારે તૂટી પડી હતી. જેના કારણે ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં અને અન્ય ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. લિફ્ટ તૂટી જવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. આ સંદર્ભે તપાસ માટે આદેશ આપ્યા છે.

વરસાદને કારણે પણ મુંબઈમાં અકસ્માતો
છેલ્લા એક અઠવાડિયામાં મુંબઇ અને મહારાષ્ટ્રના અન્ય શહેરોમાંથી સતત અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે. મહારાષ્ટ્ર, મુંબઇ અને આજુબાજુના જિલ્લાઓમાં અવિરત વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આને કારણે, દિવાલો તૂટી પડવાથી અને માટી લપસી જવાને કારણે ઓછામાં ઓછા 150 લોકોનાં મોત નીપજ્યાં છે. અનેક જગ્યાએ હેલિકોપ્ટરની મદદથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
