Lok Sabha Election Result 2024 : સરકાર બનાવવા ઈન્ડિયા ગઠબંધનની રણનીતિ, નીતિશ કુમારને અપાઈ શકે છે મોટી ઓફર
લોકસભા ચૂંટણીમાં બેલગામ બનેલી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને લોકોએ સબક શિખવાડ્યુ છે અને હવે સરકાર બનાવવા માટે ગઠબંધનનો સહારો લેવા સુધી પહોંચાડી દીધી છે.
કોણ સરકાર બનાવશે તે સ્થિતી વચ્ચે હવે અહેવાલો છે કે નીતિશ કુમાર વધુ એક પલ્ટી મારી શકે છે. આના માટે ઈન્ડિયા ગઠબંધન તરફથી તેમને ઓફર અપાઈ છે.

અહેવાલો અનુસાર, ઈન્ડિયા ગઠબંધન એનડીએના સહયોગી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને જનતા દળ (યુનાઇટેડ) (જેડીયુ)ને મહત્વપૂર્ણ પદો આપીને પોતાની બાજુમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અહેવાલો અનુસાર, ઈન્ડિયા ગઠબંધન એનડીએના સહયોગી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને જનતા દળ (યુનાઇટેડ) (જેડીયુ)ને મહત્વપૂર્ણ પદો આપીને પોતાની બાજુમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અહેવાલો અનુસાર, આમાં નીતિશ કુમાર માટે નાયબ વડાપ્રધાન પદ અને આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાનું વચન પણ સામેલ હોઈ શકે છે.
બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનની વ્યૂહરચના વિપક્ષો વચ્ચે એકતા પર કેન્દ્રિત છે. સરકાર બનાવવા માટે 272 સીટોની જરૂર છે અને ઈન્ડિયા હજુ તેનાથી દુર છે.

Click it and Unblock the Notifications