Lok Sabha Election 2024 : આ બોલિવૂડ સુંદરીઓને ભારતમાં મત આપવાનો અધિકાર નથી, જાણો કેમ?
લોકસભા ચૂંટણી 2024 માટે પાંચમાં ચરણનું મતદાન થઈ રહ્યું છે. આ ચરણમાં બોલિવૂડના ઘણા સિતારા તેના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા.
સવારથી જ ઘણા સિતારાઓ મતદાન કરવા પહોંચી રહ્યા છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે બોલિવૂડમાં ઘણા એવા સેલિબ્રિટી છે જેને મતાધિકારનો ઉપયોગ કરવાનો અધિકાર નથી.

કેટરીના કૈફ
બોલિવૂડની સુંદર અભિનેત્રી કેટરીના કૈફને ભારતમાં મત આપવાનો અધિકાર નથી. તેનો જન્મ હોંગકોંગમાં થયો હતો અને તેના પિતા કાશ્મીરી વેપારી અને વકીલ હતા. અભિનેત્રીની નાગરિકતા બ્રિટિશ છે. જેના કારણે તે લોકસભાની ચૂંટણીમાં વોટ કરી શકતી નથી.
આલિયા ભટ્ટ
પોતાની ક્યુટનેસથી લોકોના દિલને સ્પર્શી લેનારી અભિનેત્રી આલિયા ભટ્ટ પણ ચૂંટણી દરમિયાન મતદાન કરી શકતી નથી. તેણીની નાગરિકતા બ્રિટિશ છે.
જેકલીન ફર્નાન્ડિસ
આ યાદીમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ પણ છે. તેના પિતા શ્રીલંકાના હતા અને માતા મલેશિયાની હતી. અભિનેત્રી ભારતમાં રહે છે પરંતુ તેની પાસે અહીંની નાગરિકતા નથી.
સની લિયોની
મોડલ અને અભિનેત્રી સની લિયોની પાસે પણ ભારતીય નાગરિકતા નથી. તેની પાસે કેનેડિયન અને અમેરિકન નાગરિકતા છે. તેનો જન્મ કેનેડામાં થયો હતો, તેથી તેની નાગરિકતા ત્યાં છે.
નોરા ફતેહી
આ યાદીમાં નોરા ફતેહીનું નામ પણ છે. અભિનેત્રી કેનેડિયન-મોરોક્કન છે. તેણી પાસે પણ ભારતીય નાગરિકતા નથી, તે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં.
નરગીસ ફખરી
અભિનેત્રી નરગીસ ફખરી પણ અમેરિકન નાગરિકતા ધરાવે છે. તે લોકસભાની ચૂંટણીમાં પણ મતદાન કરી શકશે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
