Lok Sabha Election 2024 : બિહારમાં ઈન્ડિયા ગઠબંધનની સીટો નક્કી, જાણો કોંગ્રેસને કેટલી સીટો?
લોકસભા ચૂંટણી પહેલા બિહારમાં નીતિશ કુમારે પલ્ટી માર્યા બાદ હવે આરજેડી ઈન્ડિયા ગઠબંધનની મોટી પાર્ટી બની છે. અહેવાલો છે કે ઈન્ડિયા ગઠબંધન વચ્ચે સીટ શેરીંગને લઈને ચર્ચા થઈ છે.
મહાગઠબંધનના પક્ષો વચ્ચે સીટની વહેંચણી અંગે હજુ સુધી સંપૂર્ણ સહમતિ બની નથી પરંતુ અહેવાલો છે કે આરજેડીએ મહાગઠબંધનમાં 30 સીટો પર દાવો કર્યો છે.

સૂત્રો અનુસાર લાલુ પ્રસાદ યાદવની પાર્ટી RJD બિહારની દરેક JDU સીટ પર પોતાના ઉમેદવારો ઉભા કરવા માંગે છે. મળતી માહિતી મુજબ, આરજેડી પોતે અહીં 30 સીટો પર ચૂંટણી લડવાના મૂડમાં છે.
આરજેડી કોંગ્રેસને માત્ર 7 સીટો આપવા માંગે છે. કોંગ્રેસ બિહારમાં લોકસભા ચૂંટણી માટે 15 બેઠકોનો દાવો કરી રહી છે. આ સાથે આરજેડી બિહારમાં ડાબેરી પક્ષો માટે 3 સીટો છોડવા માંગે છે.
બિહારમાં લોકસભાની કુલ 40 બેઠકો છે. બિહારમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીએ 30 સીટો પર દાવો કર્યો છે. આરજેડી પોતાની ફોર્મ્યુલા હેઠળ કોંગ્રેસને માત્ર 7 સીટો આપવા માંગે છે. ડાબેરી પક્ષોને ત્રણ બેઠકો આપવાની ફોર્મ્યુલા છે.
જો કે કોંગ્રેસ અને આરજેડી વચ્ચે સીટોની વહેંચણી અંગે કોઈ સહમતિ બની શકી નથી. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસે બિહારમાં 15 લોકસભા સીટો પર ચૂંટણી લડવાનો દાવો કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
