Lok Sabha Election 2024 : બિહારમાં કઈ પાર્ટીને કેટલી સીટ? જાણો લેટેસ્ટ એબીપી-સી વોટર સર્વે
લોકસભા ચૂંટણી 2024 ના પરિણામોમાં બિહાર મોટો ફાળો ભજવવા જઈ રહ્યું છે. એક તરફ પલ્ટુરામ નીતિશ કુમાર અને બીજેપી છે તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધન છે.
એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચેની આ ટક્કર વચ્ચે એબીપી-સી વોટરનો લેટેસ્ટ ઓપિનિયન પોલ સામે આવ્યો છે. આ પોલમાં બિહારમાં ચૌકાવનારા પરિણામો જોવા મળી રહ્યા છે.

બિહારમાં એનડીએ પાંચ પક્ષો સાથે ચૂંટણી લડી રહી છે તો બીજી તરફ ઈન્ડિયા એલાયન્સમાં મુખ્ય ચાર પક્ષો સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે.
સી વોટરે એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કરાવ્યો છે. આ ઓપિનિયન પોલમાં એવું લાગી રહ્યું છે કે એનડીએને લીડ મળી રહી છે પરંતુ કેટલીક સીટો ગુમાવી રહી છે
મહાગઠબંધનને વધુ લીડ નથી મળી રહી પરંતુ આ વખતે તે અગાઉની ચૂંટણીઓ કરતા ચોક્કસ વધારે બેઠકો મળી રહી છે.
બિહારમાં સીટોને લઈને સી-વોટરના ઓપિનિયન પોલમાં NDAને 33 સીટો મળી રહી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને સાત સીટો મળી રહી છે. આ સિવાય અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોને એકપણ બેઠક મળી રહી નથી.
આ પરિણામમાં એનડીએને કેટલીક સીટો પર હાર દેખાઈ રહી છે અને મહાગઠબંધનને કેટલીક સીટો પર ફાયદો થતો જોવા મળી રહ્યો છે.
કોને કેટલી સીટો?
એનડીએ - 33
ઈન્ડિયા એલાયન્સ - 7
અન્ય - 0
11 માર્ચથી 12 એપ્રિલ સુધી કરવામાં આવેલા આ સર્વેમાં 57 હજાર 566 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. તમામ 543 સીટો પર સર્વે કરવામાં આવ્યો છે. સર્વેમાં ભૂલનું માર્જિન વત્તા માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
