Arvind Kejriwal: આજથી ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે અરવિંદ કેજરીવાલ, કરશે રોડ શો
Arvind Kejriwal, Lok sabha Election: જેલમાંથી બહાર આવતાની સાથે જ AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંક્યા છે.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, મને ચૂંટણીમાં પ્રચાર કરવાની તક મળી. હું દેશના કરોડો લોકોનો આભાર માનું છું.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, આપણો દેશ ચાર હજાર વર્ષ જૂનો છે, પરંતુ સરમુખત્યારશાહીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. આપણો દેશ મહાન દેશ છે, પરંતુ જ્યારે પણ કોઈએ આ દેશ પર સરમુખત્યારશાહી લાદવાનો પ્રયાસ કર્યો, ત્યારે લોકોએ તેને ક્યારેય સહન કર્યું નહીં.
હું તેની સામે મારા દિલ, દિમાગ અને આત્માથી લડી રહ્યો છું. દેશના 140 કરોડ લોકોએ સાથે મળીને આ તાનાશાહીને હરાવવાની છે.
દક્ષિણ દિલ્હીમાં રોડ શો કરશે - દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, શનિવારના રોજ દક્ષિણ દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો રોડ શો છે. હું એ રોડ શોમાં ભાગ લઈશ. મારી સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેશે.
#WATCH | Delhi CM Arvind Kejriwal reaches his residence after he was released from Delhi's Tihar Jail
— ANI (@ANI) May 10, 2024
He says, "Our country is more than 4,000 years old. But whenever anyone tried to impose dictatorship on this country, people never tolerated it. Today the country is passing… pic.twitter.com/kuDfzRtqG5
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
