ઉત્તર પ્રદેશ બાદામાં ગમખ્વાર રોડ અકસ્માત, ટ્રક સાથે ટકરાઇ કાર, 6 લોકોની મોત 2 ની હાલત ગંભીર
ઉત્તર પ્રદેશના બાદ્રામં ગુરુવારે મોડી રાત્રે ગમખ્વાર રોડ અકસ્માથ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના મૌત થયા હતા. જ્યારે 2 લોકો ઘાયલ થયા હતા. ઝડપી રફ્તાર કારના ટ્રક ટક્કરથી આ દુર્ઘટના થયો હતો.

8 લોકોથી ભરેલી એક તેજ રફ્તાર કાર ટ્રક સાથે ટકરઆઇ ગઇ હતી. 8 લોકોની ઘટના સ્થળે જ મોત થઇ ગઇ હતી. સામુહિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ભર્તી કરવ્યામાં આવ્ેલા 3 લોકોમાથી એ1 ની મૌત થઇ ગઇ હતી. જ્યારે 2 લોકો ગંભીર છે. તેમને સરકારી હોસ્પિટલમાં સ્થાળાંતરીક કરી દેવામાં આવ્યા છે .
ડીએમ બાંદા દુર્ગા શક્તિ- નાગાપાલે કહ્યુ કે, તેજ રફ્તાર કારની ટ્રકથી ટકરાઇ હતી. દુર્ઘટનામાં 6 લોકોની મૌતઇ થઇ ગઇ હતી. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
કારમાં 8 લોકો સવાર હતા. કાર ઝડપી ગતિએ ચાલી રહી હતી. આ વચ્ચે કાર એક ટ્રક સાથે ટકરાઇ ગઇ હતી. જેનાથી ભીષણ દુર્ઘટના સર્જાઇ હતી. દુર્ઘટનામાં 6 લોકોના જીવ ગુમાવ્યો હતો. દુ્ર્ઘટના એટલી જબરદસ્ત હતી કે, કારનો સાવ બેસી ગઇ હતી. લોકોને બહાર કાઢવાનો સમય પણ નહોતો મળયો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
