લશ્કરે આપી દુર્ગાયાના મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી
અમૃતસર, 7 ઓક્ટોબર: હરિદ્વારના મંદિરો તથા રેલવે સ્ટેશનને લશ્કર-એ-તોઇબાની બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ, હવે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ તરફથી અમૃતસરના દુર્ગયાના મંદિરને ઉડાડવાની ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યા પત્રથી સી એફના લેટરપેડ લખવામાં આવ્યું હતું કે ડીસીપી કૌસતુભ શર્માએ ગંભીરતાઅથી લેતાં મંદીરની સુરક્ષાની સમીક્ષા કરી હતી.
પંજાબ કેસરીના સમાચાર અનુસાર લગભગ ત્રણ અઠવાડિયા પહેલાં કેસીએફના લેટરપેડ પર આવેલી ધમકીભર્યા પત્રને આજે પોલીસે ગંભીરતાપૂર્વક લીધો છે. મંદિરના કોમ્પલેક્ષના અલગ-અલગ સ્થળો પર સ્પેશિયલ ફોર્સ ગોઠવવામાં આવી છે અને ઠેર-ઠેર લોકોના સામાનની તપાસ કરવામાં આવી રહી છે.

નિર્દોષ લોકોની યાદમાં એક યાદગાર બનાવવાના એલાન ઉપરાંત આતંકવાદી સંગઠને મંદિરને ઉડાવવાની ધમકી આપી હતી.ડીસીપી કૌસતુભ શર્માએ જણાવ્યું હતું કે મંદિર કોમ્પલેક્ષમાં સ્પેશિયલ ફોર્સ ગોઠવવાની સાથે સાથે સિવિલ વરદીમાં પણ ટીમ ગોઠવવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
