Land For Job Scam: કોર્ટે ચાર્જશીટની કોપી આરોપીયોને આપવા માટે કહ્યુ, અગામી સુનવણી 8 મે ના રોજ
બિહારના પૂર્વ મઉખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પરીવારની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતી. જમીનના બદલામાં નોકરી મામલે આજે ફરી દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટમાં સુનવણી થઇ હતી. જેમા ભાગ લેવા મટે પૂર્વ સીએણ રાબડી દેવી અને આરજેડી સાંસદ મીસા ભારતી કોર્ટમાં પહોચી હતી. આ મામલમાં 15 માર્ચે લાલુ, રાબડી અને લાલુ, રાબડી અને મીસાને જમાનત આપવામાં આવી છે. તેમણે તેનામ ાટે 50 હજાર જામીન ભરવા આપવા પડ્યા હતા. સુનવણી દરમિયાન લાલુ પ્રસાદ પરિવારના વકીલે પોતાનો પક્ષ રાખ્યો હતો. તેના પર કોર્ટે સીબીઆઇ પાસે તમામ આરોપીઓની ચાર્જશીટની કોપી આપવા માટે કહ્યુ હતુ. આ મામલાની આગામી સુનવણી 8 મે ના રોજ થશે.

યુપીએ પહેલી સરકારમાં લાલુ પ્રસાદ યાદવને રેલ મંત્રી બનાવામાં આવ્યા હતા. આરોપ છે કે, તેમના પરીવારે રેલવેમાં નોકરીના બદલામાં ગોટાળો કર્યો. તેમણે લોકો પાસેથી જમીન લીધી અને તેના બદલામાં ઘણા લોકોને નોકરી આપી હતી. આ કૌભંડ લેન્ડ ફોર જોબ સ્કેમ કહેવામાં આવ્યો છે. બાદમાં સીબીઆઇએ આ કેસની જવાબદારી સંભાળી હતી. જેમા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હરતી. સીબીઆઇની તપાસમાં એ વાત સામે આવી કે ભરતી પ્રક્રિયાનો ઉલ્લંઘન કરતા ઘણા લોકોને નોકરી આપવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
