'અડવાણીની ધરપકડ કરવાને લઇને અવઢવમાં હતા લાલુ'

રંજને કહ્યું કે 23 ઓક્ટોબરની રાત્રે 1.30 કલાકે તેમની પાસે આવેલા અને અને જણાવ્યું કે તત્કાલીન પ્રધાનમંત્રી વી પી સિંહ અને શરદ યાદવ તેમની પર અડવાણીને લઇને બિહારમાં ધરપકડ કરવા માટે દબાણ બનાવી રહ્યા છે જેના માટે અમે તેમને કહ્યું કે જો એવું નહીં કરીએ તો તેમની સરકાર પાડી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે તેમના આવા નિવેદનથી લાલુએ અડવાણીની ધરપકડ કરવાનો નિર્ણય કર્યો.
ક્યારેક લાલુના ખાસ માનવામાં આવતા અને ગઇ લોકસભા ચૂંટણીમાં જેડીયૂના ઉમેદવાર તરીકે પાટલીપૂત્ર સંસદીય બેઠકથી તેમને પરાજિત કરનાર રંજન યાદવે જણાવ્યું કે શરદ યાદવ અડવાણીની ધરપકડ થવા સુધી લાલુના સંપર્કમાં રહે.
રંજને આરોપ લગાવ્યો કે લાલુ તુચ્છ રાજનૈતિક લાભ ખાટવા અને મુસ્લીમ સમુદાયની સિમ્પથી મેળવવા માટે અડવાણીના રથને રોકવા અને તેમની ધરપકડ કરવાને લઇને અવઢવમાં હતા કારણ કે જે રાત્રે અડવાણીની ધરપકડ કરવામાં આવી ત્યારે લાલુ તેમની સાથે હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
