કુંભ મેળો : આજે લાખો શ્રદ્ધાળુઓ પોષી પૂર્ણિમાનું પવિત્ર સ્નાન કરશે

કલ્પવાસ એક મહિના સુધી ચાલે છે. એવું માનવામાં આવે છે કે પોષ પૂર્ણિમાએ ગંગામાં સ્નાન કરવાથી અને દિલથી દાન કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે. આ ખાસ સ્નાન માટે બે દિવસ પહેલાથી જ અલ્હાબાદમાં શ્રદ્ધાળુઓ આવવાનું શરૂ કરે છે.
ઉત્તર પ્રદેશ સરકારે આ સ્નાન માટે આવનારા શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધારે સઘન બનાવી છે. જાણકારો અનુસાર આજના દિવસ માટે સ્નાન કરવાનો શ્રેષ્ઠ સમય સવારે 3.36થી 9.54 સુધીનો છે. આ ઉપરાંત પણ સમગ્ર દિવસ દરમિયાન પવિત્ર સ્નાન કરી શકાશે.
કલ્પવાસ પોષ પૂનમથી લઇને મહાની પૂનમ સુધી ચાલે છે. તેનો અર્થ એ છે કે 25 ફેબ્રુઆરી સુધી લોકો સંગમના કિનારે જ રહેશે. કલ્પવાસ દરમિયાન ભક્તો અહીં એક મહિનો વીતાવે છે. તેઓ દિવસમાં ત્રણવાર સ્નાન કરે છે અને એક વાર ભોજન કરે છે. આ સમય દરમિયાન તેઓ કામ, ક્રોધ, મોહ અને માયાનો ત્યાગ કરવાનો પણ સંકલ્પ કરે છે. માનવામાં આવે છે કે કલ્પવાસ કરનારને બ્રહ્માજીની તપસ્યા કરવા જેટલું ફળ મળે છે.
સત્તાવાળાઓની ધારણા છે કે આજના દિવસે અંદાજે 55 લાખ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે. જેઓ એક મહિનાનો કલ્પવાસ કરી શકતા નથી તેઓ સળંગ ત્રણ દિવસ અહીં રહીને તેનો લાભ મેળવી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
