હવે કુમાર વિશ્વાસને મળી જાનથી મારી નાખવાની ધમકી, આરોપીની ધરપકડ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને જાનથી મારી નાંખવાની ધમકી મળ્યા બાદ કુમાર વિશ્વાસને પણ જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. આ ધમકી કુમાર વિશ્વાસને ઇ-મેઇલ દ્વારા મળી છે. પોલીસે આરોપીને ઇન્દોરમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને જાનથી મારી નાંખવાની ધમકી મળ્યા બાદ કુમાર વિશ્વાસને પણ જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. આ ધમકી કુમાર વિશ્વાસને ઇ-મેઇલ દ્વારા મળી છે. પોલીસે આરોપીને ઇન્દોરમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ આરોપીએ ઇ-મેઇલમાં ભગવાન રામ વિશે અપશબ્દો પણ લખ્યા હતા.

આ સાથે કુમાર વિશ્વાસની સરખામણી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે કરી છે. ધમકી મળ્યા બાજ કુમાર વિશ્વાસના મેનેજર પ્રવીણ પાંડેએ ઇન્દિરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ધમકી મળ્યા બાદ પોલીસની કાર્યવાહી પર કુમાર વિશ્વાસે ખુદ ટ્વીટ કરીને પોલીસનો આભાર માન્યો છે. ગાઝિયાબાદ પોલીસે ટ્વીટ કરીને માહિતી આપી કે, SSP ગાઝિયાબાદના નેતૃત્વમાં ઈન્દિરાપુરમ પોલીસની ટીમે કુમાર વિશ્વાસને ઈમેલ પર ધમકી આપવાની અને ધરપકડ કરાયેલા આરોપી ભગવાન રામ પર અભદ્ર ટિપ્પણી કરવાની ઘટનાનો ખુલાસો કર્યો હતો. ગાઝિયાબાદ પોલીસના ટ્વીટનો જવાબ આપતા વ્યક્તિએ ઉત્તર પ્રદેશ પોલીસનો આભાર માન્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
