'રૂમાલ યૂઝર'ને પકડવા માટે મહિલાઓના કપડા ઉતરાવ્યા!
કોચ્ચિ, 1 જાન્યુઆરી: કોચ્ચિમાં એક શરમજનક ઘટના સામે આવી છે. સર્જીકલ હાથના મોજા બનાવનારી કંપનીની ત્રણ મહિલા કર્મચારીઓએ 30 મહિલા કર્મચારીઓને કથિત રીતે કપડા ઊતારીને તલાશી લીધી.
આપ આ પ્રકારની તલાશી વિશે જાણીને આપ આશ્ચર્યમાં પડી જશો. આ પ્રકારની શરમજન તલાશી એટલા માટે લેવામાં આવી કારણ કે ટોયલેટમાં ઉપયોગમાં લેવામાં આવતા સેનિટરી નેપકીન કોણે મુક્યો હતો. ફરિયાદ બાદ પોલીસે કેસ દાખલ કર્યો છે.
પોલીસે ગુરુવારે જણાવ્યું કે ત્રણ મહિલા કર્મચારીઓની વિરુદ્ધ અન્ય મહિલા કર્મચારીઓની ફરિયાદ પર આઇપીસીની ધારા 354 સહિત વિભિન્ન ધારાઓ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે.

મહિલા અધિકાર કાર્યકર્તાઓના વિરોધ નોંધાવવા, આ શરમજનક ઘટનાની નિંદા કરવાની સાથે જ પોલીસ અને ત્રણ સભ્યોવાળી સમિતિ દ્વારા તપાશ શરૂ કરવાની સાથે સાથે અન્ય કર્મચારીઓના વિરોધ નોંધાવવાની વચ્ચે પ્રશાસને બુધવારે એક સુપરવાઇઝર, એક સહાયક સુપરવાઇઝર અને અન્ય કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો છે.
કંપનીના મેનેજર સીવાઇએ રહીમે જણાવ્યું કે ત્રણેય કર્મચારીના સસ્પેન્ડનો એ અર્થ નથી કે તેમણે કોઇ ગુનો કર્યો છે. સમગ્ર તપાસ બાદ રિપોર્ટની રાહ જુઓ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
