12 રાજ્યોની 117 બેઠકોના ખાસ ચહેરાઓ પર એક નઝર...
નવી દિલ્હી, 24 એપ્રિલ: આજે દેશના લોકોની નઝર બે ઘટનાઓ પર છે એક એ કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસી ખાતે રોડ શો કરીને પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરવા જઇ રહ્યા છે. જ્યારે બીજી ઘટના એ છે કે દેશમાં આજે છઠ્ઠા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે, જેમાં 12 રાજ્યોની 117 બેઠકો માટેની ચૂંટણી થઇ રહી છે.
આજના છઠ્ઠા તબક્કાના મતદાનમાં સૌથી વધારે 39 બેઠકો તમિલનાડુની છે, ત્યારબાદ મહારાષ્ટ્ર 19, ઉત્તર પ્રદેશ 12, મધ્ય પ્રદેશ 10, બિહાર 7, છત્તીસગઢ 7, આસામ 6, પશ્ચિમ બંગાળ 6, રાજસ્થાન 5, ઝારખંડ 4, જમ્મુ-કાશ્મીર 1, પુડ્ડુચેરીમાં 1 બેઠક માટે મતદાન થવાનું છે. 12 રાજ્યોની 117 બેઠકો માટે કૂલ 244 ઉમેદવારોની દાવેદારી છે. જોકે તેમાંથી ઘણા ચહેરા ખાસ છે.
આવો એક નઝર કરીએ છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહેલા ખાસ ચહેરાઓ પર...

સુષમા સ્વરાજ
સુષમા સ્વરાજ મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

શાહનવાઝ હુસૈન
શાહનવાઝ હુસૈન બિહારની ભાગલપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

રમેશ બૈસ
રમેશ બૈસ છત્તીસગઢની ભાગલપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

મુલાયમ સિંહ યાદવ
મુલાયમ સિંહ યાદવ ઉત્તર પ્રદેશની મૈનપુરી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

ડિમ્બલ યાદવ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની પત્ની ડિમ્બલ યાવદ યુપીની કનૌજ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

સલમાન ખુરશીદ
સલમાન ખુરશીદ ઉત્તર પ્રદેશની ફરુખાબાદ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

દીપા દાસમુન્શી
દીપા દાસમુન્શીની પશ્ચિમ બંગાળની રાયગંજ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

પ્રિયા દત્ત
પ્રિયા દત્ત મહારાષ્ટ્રની મુંબઇ-એનસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે

જિતેન્દ્ર સિંહ
જિતેન્દ્ર સિંહ રાજસ્થાનની અલવર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

કાર્તિ ચિદમ્બરમ
કાર્તિ ચિદમ્બરમ તમિલનાડુની શિવગંગા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

નારાયણ સામી
નારાયણ સામી પુડ્ડુચેરીથી ચૂંટણી લડી રહ્યા છે.

અભિજિત મુખરજી
અભિજિત મુખરજી પશ્ચિમ બંગાળની જંગીપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

મોહમ્મદ અઝહરુદ્દીન
મોહમ્મદ અઝહરુદ્દીન રાજસ્થાનની ટોન્ક બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

અમરસિંહ
અમરસિંહ ઉત્તર પ્રદેશની ફતેહપુર સિક્રી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

જયંત ચૌધરી
જયંત ચૌધરી ઉત્તર પ્રદેશની મથુરા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

દયાનિધિ મારન
દયાનિધિ મારન સેન્ટ્રલ ચેન્નાઇથી ચૂંટણી લડી રહ્યા છે.

એ.રાજા
એ.રાજા નિલગિરીથી ચૂંટણી લડી રહ્યા છે.

મેધા પાટકર
મેધા પાટકર મુંબઇ-એનએસથી ચૂંટણી લડી રહ્યા છે.

મીરા સાન્યાલ
મીરા સાન્યાલ મુંબઇ-એસથી ચૂંટણી લડી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
