સેના એ 10 દિવસની અંદર રોક્યુ હતુ પુલવામાં જેવો મોટો હૂમલો, KJS ઢિલ્લોંએ પોતાની બુકમાં કરવામાં આવ્યો ખુલાસો
પુલવામાં હુમલામાં 14 ફેબ્રુઆરી 2019 માં થયો હતો .જ્યારે એક આત્મઘાતી હુમલાખોરે પોતાના વાહનને સીઆરપીએફના કાફલામાંને બસ સાથે ટકરાવ્યો હતો .હૂલમાં 40 સીઆરપીએફ જવાનની મોત થઇ ગઇ હતી.
Kitne Ghazi Aaye Kitne Ghazi Gaye:14 ફેબ્રુઆરી2019માં પુલવામાં 10 દિવસની અદર ભારતીય સુરક્ષા બળોએ બે પાકિસ્તાનીઓ સહિત ત્રણ આતંકવાદીઓને મારીને આ પ્રકારની વધુ એક આત્મઘાતી હૂમળો ટાળી દિધો હતો. બુક અનુસાર ગાજી આયે, કિતને ગાઝી ગેયે' માં તેનો ખુલાસો કરવામાં આવ્યો છે. પૂર્વ ચિનાર કોર્પ્સ કમાંડર લેફ્ટિનેટ જનરલ કેજેએસ ઢિલ્લોએ આ બૂક લખી છે. પુસ્તકમાં કેજીએસ ઢિલ્લો લખે છે. ઘણા લોકો આવા આત્મઘાતી હૂમલા વિશે નથી જાણતા. જેની યોજના ફેબ્રુઆરી 2019માં બનાવામાં આવી હતી. આત્મઘાતી હૂમલાખોર આતકવાદીએ પોતાના નાપાક ઇરાદાને અંજામ આપવામાટે એક વિડીયો શોકેસિંગ અને વિસ્ફોટક અને અન્ય હથિયાર બન્યા હતા.

પુલવામાં હૂમલો 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયો હતો. જ્યારે એક આત્મઘાતી હુમલાએ એક પોતાના વાહનમાંં સીઆરપીએફના કાફિલાને બસ સાથે ટકરાવી દિધી હતી. હુલમાં 40 સીઆરપીએફ જવાનોની મોત થઇ ગઇ હતી. સાથે જ ઘણઆ જવાનો ઘાયલ થઇ ગયા હતા. કેજેએસ ઢિલ્લો લખે છે કે, જ્યારે ખાનગી એજેન્સીઓને આ ફપરેશન અંગે ખબર પડી તો તાત્કાલીક મોડ્યુલને બેઅસર કરવા માટે ગયા હતા.
પૂર્વ કમાડર ઢિલ્લોનું કહેવુ છે કે, પુલવામાં ની ઘટન બાદ ખુફિયા એજેન્સીઓ, જમ્મુ કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ પોતાના અભિયાન ઝટપી બનાવી દિધી હતુ. દિક્ષિણ કાશ્મીર વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોના નેટર્વકમાં ઘસણખોરી કરવામાં સફળ રહ્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો છે કે, એજેન્સીયા લગાતાર કામ કરી રહી હતી અને તુરીગામ ગાવમાં જૈશ આતંકવાદીઓના આ મોડ્યુઅલની હાજરી વિશે ખાનગી જાણકારી મેળવવી રહી છે. અંહીથી યોજનાની જાણકારી બનાવી રહ્યા છીએ.
જમ્મે કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ વચ્ચે કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં તૈનાત સૈનિકો વચ્ચે સૌહાર્દને ઉજાગર કરતા ઢિલ્લોએ કહ્યુ કે, ઓફરેશન દરમિયાન ડીએપી ઠાકુરે ભારતીય સેનાના એક જવાન બલદેવ રામને આતંવાદી ગોલિયોમા જોવામાં આવ્યો હતો . ઠાકુરે પોતાની વ્યક્તિગત સુરક્ષાની પરવાહ કરતા ઘયલ સૈનિકોની સુરક્ષિત સ્થાન પર પહોચાડી હતી. પરંતુ એક છુપાયેલા સ્થળથી આતંકવાદી દ્વાર ચલવામાં આવેલી ગોળીથી ઘાયલ થઇ ગયો હતો. દુર્લભ સાહસ અને ફઓલદી દ્રઠ સંકલ્પનું પ્રદર્શન કરતા ઠાકુરે બાદમાં આતંકવાદી પાસે પહોચીને તેને ઘેરી લીધો હતો. અને એક ભયંકર ગોળી બારીમાં તેનો સફાયો કરી દિધો હતો. આતંકવાદીની ઓળખ જૈશ-એ-મોહમ્મદ સમુહ સંબંધિત પાકિસ્તાન નિવાસી નોમાન ના રૂપમાં કરવામાં આવી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
