કેરનમાં 15માં દિવસે પણ અથડામણ જારી, PMએ બોલાવી સેના પ્રમુખોની બેઠક
શ્રીનગર, 8 ઓક્ટોબર: જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં સેના અને આતંકવાદીઓની વચ્ચે આજે 15માં દિવસે પણ અથડામણ ચાલુ છે. સેના અને ઘુસણખોરોની વચ્ચેની આ અથડામણે સરહદી વિસ્તારોની સાથે સાથે દિલ્હીમાં પણ તણાવની સ્થિતિ પેદા કરી દીધી છે. આ સ્થિતિ અંગે માહિતી મેળવવા માટે વડાપ્રધાને આજે ત્રણે સેના પ્રમુખોની મહત્વની બેઠક બોલાવી છે.
આ બેઠકમાં આર્મીના પ્રમુખ જનરલ વિક્રમ સિંહ સરહદ પર ઘુસણખોરી અને સૈન્ય કાર્યવાહીની જાણકારી આપશે. આ મહત્વની બેઠકમાં વડાપ્રધાનની સાથે સાથે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે, નાણામંત્રી પી. ચિદમ્બરમ અને સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન પણ હાજર રહેશે.

તેમની પાસેથી 7 એકે-47, 4 પિસ્ટલ, 1 સ્નાઇપર રાઇફલ, 20 યૂબીજીએલ ગ્રેનેડ, 2 રેડિયો સેટ જપ્ત કર્યા છે. આ ઉપરાંત ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને દવાઓ પણ જપ્ત કરી છે. સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર આ અભિયાનમાં હજી સુધી લગભગ બે ડજન આતંકીઓ ઠાર મરાયા છે. હજી સુધી વિસ્તારમાં લગભગ 30 આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
