કેરળ: રેપ એન્ડ મર્ડર કેસમાં આરોપીને ટોળાએ મેથીપાક ચખાડ્યો, હોસ્પિટલમાં દાખલ
કેરળના પલક્કડ જિલ્લામાં બે સગીરાના રેપ અને મર્ડરના આરોપી સી.મધુને શનિવારે સવારે માર મારવામાં આવ્યો હતો.
કેરળના પલક્કડ જિલ્લામાં બે સગીરાના રેપ અને મર્ડરના આરોપી સી.મધુને શનિવારે સવારે માર મારવામાં આવ્યો હતો. ઘાયલ વ્યક્તિને પલક્કડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ 2017 માં એક સગીરની બળાત્કાર અને મોતનો છે.

જાન્યુઆરી, 2017 માં, કેરળના પલક્કડના વલૈર વિસ્તારમાં એક 13 વર્ષની બાળકી તેના ઘરની અંદર મૃત હાલતમાં મળી આવી હતી, જેના પર કેટલાક લોકો દ્વારા જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ કિસ્સામાં, પીડિતાની નવ વર્ષની બહેને જુબાની આપી હતી કે તેણે તે દિવસે બે વ્યક્તિને ભાગતા જોયા હતા જ દિવસે એ મૃત હાલતમાં મળી હતી.
Kerala: C Madhu, one of the accused in 2017 Walayar minors rape and death case has been thrashed by a group of people.He has been admitted to a hospital in Palakkad.More details awaited. pic.twitter.com/XgV9cqLFne
— ANI (@ANI) December 7, 2019
બે મહિના પછી નાની બહેન પણ તે જ સ્થાને તે જ હાલતમાં મૃત મળી આવી હતી. આ મામલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છેકે બીજી સગીરનું પણ જાતીય શોષણ કરાયું હતું. આ મામલે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો, ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે શંકાના આધારે સગીરના ઘરે અવારનવાર આવનારા ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: ઉન્નાવ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, રેપ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
