કાશ્મીર: લશ્કરના કમાંડર સલીમને સેનાએ કર્યો ઠાર, બોર્ડર પર મોટુ કાવતરૂ નિષ્ફળ
કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે, જ્યાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સલીમ પારેને સેનાએ ઠાર માર્યો હતો. તે ઘાટીમાં અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો, જેના કાર
કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે, જ્યાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સલીમ પારેને સેનાએ ઠાર માર્યો હતો. તે ઘાટીમાં અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો, જેના કારણે સુરક્ષાદળો તેને લાંબા સમયથી શોધી રહ્યા હતા. બીજી તરફ, BSFએ સોમવારે આંતરરાષ્ટ્રીય સરહદના જમ્મુ સેક્ટરમાંથી હથિયારો, દારૂગોળો અને હેરોઈન જપ્ત કર્યા છે.

જમ્મુ-કાશ્મીર પોલીસ અનુસાર શ્રીનગરના શાલીમાર પાર્ક વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર હતા. તેના પર જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, CRPF અને સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. જવાનોને નજીક આવતા જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેનો બદલો લેવામાં આવ્યો હતો. આ એન્કાઉન્ટરમાં લશ્કરનો આતંકવાદી સલીમ પાર્રે માર્યો ગયો હતો.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
