કર્ણાટક, હૈદરાબાદના તટીય ક્ષેત્રોમાં ભાજપ આગળ
કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષ જબરદસ્ત આગળ નીકળી ગયુ છે. 2013 માં 42 સીટોથી ભાજપ લગભગ બેગણી સીટો આગળ વધતુ દેખાઈ રહ્યુ છે.
કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષ જબરદસ્ત આગળ નીકળી ગયુ છે. 2013 માં 42 સીટોથી ભાજપ લગભગ બેગણી સીટો આગળ વધતુ દેખાઈ રહ્યુ છે. ભાજપે કર્ણાટકના ઘણા ક્ષેત્રોમાં જબરદસ્ત વાપસી કરીને પોતાનો દમ દેખાડી દીધો છે. ભાજપ હૈદરાબાદ કર્ણાટક અને તટીય ક્ષેત્રોમાં ઘણુ સારુ પ્રદર્શન કરતુ નજરે પડી રહ્યુ છે. એવામાં અંતિમ પરિણામો આવ્યા બાદ એ સ્થિતિ સ્પષ્ટ થશે કે ભાજપનો આ ક્ષેત્રોમાં કેટલો દબદબો રહે છે.

જે રીતે શરૂઆતમાં પરિણામો સામે આવી રહ્યા છે. તે બાદ માનવામાં આવી રહ્યુ છે કે આ વખતે કર્ણાટક વિધાનસભા ત્રિશંકુ વિધાનસભા હશે. એવામાં જેડીએસની ભૂમિકા ઘણી મહત્વની બની રહેશે. માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ જેડીએસને સાધવાની પૂરી કોશિશ કરશે. જો કે ચૂંટણી પહેલા કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ઘણી તનાતની જોવા મળી હતી. એવામાં કયાસ કાઢવામાં આવી રહ્યો છે કે જેડીએસ અને ભાજપ સાથે આવી શકે છે.
જો કે ચૂંટણીના અંતિમ પરિણામો આવ્યા બાદ જ એ સ્થિતિ સ્પષ્ટ થશે કે ભાજપ અને કોંગ્રેસમાંથી કયો પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે સામે આવે છે. ભાજપ અને કોંગ્રેસમાં કાંટાની ટક્કર સતત ચાલુ છે અને બંને પક્ષ થોડીક સીટોથી જ આગળ-પાછળ ચાલી રહ્યા છે. વળી, શરૂઆતી પરિણામો બાદ કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે જેડીએસ સાથે ગઠબંધન પર કહ્યુ કે બધા વિકલ્પો ખુલ્લા છે. અમે પૂર્ણ પરિણામો આવવાની રાહ જોઈ રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
