કોંગ્રેસે ક્યારેય પણ દલિતોની વાત નથી સાંભળી: પીએમ મોદી
પીએમ મોદી કર્ણાટક ઈલેક્શનમાં કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે. રવિવારે નરેન્દ્ર મોદી ઘ્વારા ચિત્રદુર્ગ થી કોંગ્રેસ પર નિશાનો લગાવવામાં આવ્યો.
પીએમ મોદી કર્ણાટક ઈલેક્શનમાં કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે. રવિવારે નરેન્દ્ર મોદી ઘ્વારા ચિત્રદુર્ગ થી કોંગ્રેસ પર નિશાનો લગાવવામાં આવ્યો. પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચિત્રદુર્ગના ઈકાઈ માં ચંદ્રયાન 2 માટે તૈયારી થઇ રહી છે. આ ચિત્રદુર્ગની ધરતી છે જેમાં "જય જવાન, જય કિશાન અને જય વિજ્ઞાન" નો મંત્ર જીવતો જાગતો અનુભવાય છે.

પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ પાર્ટી એક એવી પાર્ટી છે જેમને વોટ બેંકની રાજનીતિ માટે ઇતિહાસ તોડવાની આદત પડી ગયી છે. તેઓ વોટ બેંકની રાજનીતિ માટે સુલ્તાનો ની જયંતિ ઉજવવામાં લાગી ગયા છે.
કોંગ્રેસ ઘ્વારા નિજલિંગગપ્પા ને અપમાનિત કરવામાં આવ્યા કારણકે તેમને નહેરુ ની ખોટી નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
