કમલ હાસનની દીકરીની પ્રાઇવેટ તસવીરો ઈન્ટરનેટ પર લીક
સુપરસ્ટાર કમલ હાસનની નાની દીકરી અક્ષરા હાસન સાઇબર ક્રાઇમનો શિકાર બની છે. અક્ષરા હાસનની પ્રાઇવેટ તસવીરો ઈન્ટરનેટ પર લીક કરી દેવામાં આવી.
સુપરસ્ટાર કમલ હાસનની નાની દીકરી અક્ષરા હાસન સાઇબર ક્રાઇમનો શિકાર બની છે. અક્ષરા હાસનની પ્રાઇવેટ તસવીરો ઈન્ટરનેટ પર લીક કરી દેવામાં આવી છે, જે જોતજોતામાં વાયરલ થઇ ચુકી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કમલ હાસનની નાની દીકરી અક્ષરા હાસનની પ્રાઇવેટ ફોટો તેના ફોનથી લીક કરવામાં આવી છે. અક્ષરા હાસન તરફથી હજુ સુધી આ મામલે કોઈ પણ નિવેદન નથી આપવામાં આવ્યું.

કમલ હાસનની નાની દીકરી અક્ષરા હાસનની પ્રાઇવેટ તસવીરો ઈન્ટરનેટ પર શેર કરવામાં આવી રહી છે. અન્ડરગાર્મેન્ટ્સ પહેરીને સેલ્ફી લઇ રહેલી અક્ષરાની તસવીરો ઈન્ટરનેટ પર શેર કરવામાં આવી રહી છે. આ તસવીરો ઈન્ટરનેટ પર કેવી રીતે લીક થઇ તેના વિશે હજુ સુધી કોઈ માહિતી નથી મળી. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે કોઈ હેકરે તેનો ફોન હેક કરીને ફોટો ઈન્ટરનેટ પર લીક કરી છે.
અક્ષરા હાસન ઘ્વારા આ લીક અંગે હજુ સુધી કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું. એટલું જ નહીં પરંતુ પિતા કમલ હાસન, માતા સારિકા અથવા બહેન શ્રુતિ હાસન ઘ્વારા પણ કોઈ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું. અક્ષરા ઘ્વારા તેની સામે કાનૂની કાર્યવાહી કરવા અંગે પણ કોઈ માહિતી નથી. આ પહેલીવાર નથી કે જયારે કોઈ અભિનેત્રી સાઇબર ક્રાઇમનો શિકાર બની હોય. આ પહેલા એમી જેક્શનની પ્રાઇવેટ ફોટો ઈન્ટરનેટ પર લીક થઇ ચુકી છે.
અક્ષરા હાસને વર્ષ 2015 દરમિયાન શમિતાભ ફિલ્મ ઘ્વારા ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન અને ધનુષ મુખ્ય ભૂમિકામાં હતા. તેની સાથે સાથે તેને 'લાલી કી શાદી મેં લડ્ડુ દીવાના' અને 'વીવીંગમ' ફિલ્મમાં પણ કામ કર્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
