Jharkhand Election 2024 : ઝારખંડ-મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતદારો ઓનલાઈન મતદાન કરી શકશે, જાણો પ્રક્રિયા
Jharkhand Assembly Election 2024 : ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ઈલેક્શન કમિશને ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. આ રાજ્યોમાં નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાશે.
જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીર અને હરિયાણા બાદ આ બન્ને રાજ્યોમાં પણ મતદારો ઓનલાઈન નોંધણી કરાવીને ઓનલાઈન મતદાન કરી શકે છે.

જો તમે ઝારખંડના રહેવાસી છો અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઑફલાઇન મતદાન કરવા માંગો છો તો તમારા માટે આ ઉપયોગી સમાચાર છે. અહીં અમે તમને ચૂંટણીમાં ઑફલાઇન મતદાન કરવા માટે કેવી રીતે નોંધણી કરવી તે વિશે માહિતી આપી રહ્યા છીએ.
How can register to vote offline : ઑફલાઇન મતદાન માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવુ?
1. ચૂંટણી નોંધણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી નોંધણી અધિકારી અથવા બૂથ લેવલ ઑફિસરની ઑફિસમાંથી ફોર્મ 6 ની બે નકલો લો. આ મફતમાં ઉપલબ્ધ છે.
2. ફોર્મ 6 ની બે નકલો ભરો અને તેને ચુંટણી નોંધણી અધિકારી/સહાયક મતદાર નોંધણી અધિકારીને રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા સબમિટ કરો.
3. જો તમને ફોર્મ ભરવામાં કોઈ સમસ્યા આવે તો તમે 1950 પર કૉલ કરી શકો છો.
4. જે ઓનલાઈન મતદાન માટે નોંધણી કરાવવા ઈચ્છે તેઓ ભારતના ચૂંટણી પંચના મતદાર સેવા પોર્ટલ voterportal.eci.gov.in પર જઈ શકે છે.
કોણ નોંધણી કરાવી શકે છે?
ભારતીય ચૂંટણી પંચ અનુસાર, મત આપવા માટે નોંધણી કરનાર વ્યક્તિ ભારતીય નાગરિક હોવી આવશ્યક છે. મતદાન માટે 18 વર્ષની ઉંમર ફરજિયાત છે. તે મતવિસ્તારના મતદાન વિસ્તારનો રહેવાસી હોવો જોઈએ.












Click it and Unblock the Notifications
