Jammu Kashmir Exit Polls 2024 : જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસની સરકાર નક્કી, આજતક-સી વોટરના આંકડાએ ચૌકાવ્યા
Jammu Kashmir Exit Polls 2024 : જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને એક પછી એક એક્ઝિટ પોલ સામે આવી રહ્યાં છે. આ પોલમાં કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનતી જોવા મળી રહી છે.
આજતક-સી વોટરના આંકડા પર વિશ્વાસ કરીએ તો નેશનલ કોંન્ફ્રન્સ અને કોંગ્રસ સાથે મળીને બહુમતિ મેળવતી જોવા મળી રહી છે. અહીં કોંગ્રેસ સત્તામાં પરત ફરી રહી છે.

આજતક અને સી-વોટર એક્ઝિટ પોલ અનુસાર, જમ્મુની 43 બેઠકોમાંથી નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસને સંયુક્ત રીતે 11-15 બેઠકો, ભાજપને 27-31 બેઠકો અને પીડીપીને 0-2 બેઠકો મળી શકે છે. અહીં બીજેપી મજબુત છે.
જો કે સંપુર્ણ આંકડાઓ પર નજર કરીએ તો જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને 40 થી 48 સીટો મળી શકે છે. આ સિવાય બીજેપીને 27 થી 32, પીડીપીને 6 થી 10 અને અન્યને 0 થી 1 સીટ મળી શકે છે.
જણાવી દઈએ કે, બીજેપી જમ્મુ ક્ષેત્રમાં મજબુત છે પરંતુ અન્ય વિસ્તારોમાં બીજેપી કંઈ ખાસ કરી શકી નથી. અહીં પીડીપીને મોટુ નુકસાન થયુ છે અને નેશનલ કોન્ફ્રન્સે શાનદાર રીતે વાપસી કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
