જમ્મુ કાશ્મીરઃ નૌશેરામાં પાકિસ્તાને તોડ્યુ યુદ્ધવિરામ, ગોરખા રાઈફલ્સનો જવાન શહીદ
પાકિસ્તાને એક વાર ફરીથી જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર યુદ્ધવિરામ તોડ્યુ છે. પાકની ફાયરિંગમાં ગોરખા રાઈફલ્સનો એક જવાન શહીદ થઈ ગયો છે.
પાકિસ્તાને એક વાર ફરીથી જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર યુદ્ધવિરામ તોડ્યુ છે. પાકની ફાયરિંગમાં ગોરખા રાઈફલ્સનો એક જવાન શહીદ થઈ ગયો છે. ભારતીય સેના પાકની ફાયરિંગનો જોરદાર જવાબ આપી રહી છે. ગયા અઠવાડિયે નૌશેરીમાં પાકની ફાયરિંગમાં લાંસ નાયક સંદીપ થાપા શહીદ થઈ ગયા છે. નૌશેરા સેક્ટર રાજૌરીમાં આવે છે અને સેના તરફથી પાકને સતત જવાબ આપવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાન તરફથી 15 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર યુદ્ધવિરામ તોડવાનો સિલસિલો ચાલુ છે. આ પહેલા મંગળવારે પુંછની કૃષ્ણાઘાટીમાં પાક તરફથી સતત ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. મંગળાવારે થયેલા ફાયરિંગમાં નાયક રવિ રંજન કુમાર સિંહ શહીદ થઈ ગયા છે. ગયા એક અઠવાડિયાની અંદર પાકિસ્તાનની ફાયરિંગમાં સેનાના ત્રણ જવાન શહીદ થઈ ચૂક્યા છે.
Jammu & Kashmir: Ceasefire violation by Pakistan along the line of control (LoC) in the Naushera sector. In the firing, an Indian soldier from Gorkha Rifles has lost his life. Indian Army is retaliating. pic.twitter.com/loUvB8DA2a
— ANI (@ANI) 23 August 2019
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
