Gaganyaan mission: મિશન ગગનયાનની પહેલી ટ્રાયલ હોલ્ડ પર, જાણો TV-D1 રૉકેટ લૉન્ચ કેમ અટકાવાયુ?
Gaganyaan mission (TV-D1 Test Flight) ISRO: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ર્ગેનાઈઝેશન (ISRO) આજે મનુષ્યને અવકાશમાં મોકલવા માટેના તેના મહત્વાકાંક્ષી મિશન 'ગગનયાન મિશન'ની પ્રથમ ટ્રાયલ પૂર્ણ કરી શક્યું નથી.
કેટલીક ટેકનિકલ ખામીને કારણે, ગગનયાનનું પ્રથમ ઉડાન પરીક્ષણ વાહન એબોર્ટ મિશન-1 એટલે કે ટીવી-ડી1 રોકેટ સવારે 8:30 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ થઈ શક્યું ન હતું. ઈસરોના વડા એસ સોમનાથે આ માહિતી આપી છે.

ગગનયાનના પ્રથમ પરીક્ષણ વાહન એબોર્ટ મિશન-1 (ટીવી-ડી1) નું પ્રક્ષેપણ અટકાવી દેવામાં આવ્યું હોવાની માહિતી આપતા ઈસરોના વડા સોમનાથે જણાવ્યું હતું કે, "લિફ્ટ-ઑફનો પ્રયાસ આજે થઈ શક્યો નથી. વાહન સુરક્ષિત છે. અમે ટૂંક સમયમાં પાછા આવીશુ. જે કમ્પ્યુટર કામ કરી રહ્યું છે તેણે લૉન્ચ કરવાનું અટકાવી દીધું છે. અમે તેને ઠીક કરીશું અને ટૂંક સમયમાં લૉન્ચ શિડ્યૂલ કરીશું.''
#WATCH | Gaganyaan’s First Flight Test Vehicle Abort Mission-1 (TV-D1) launch on hold
— ANI (@ANI) October 21, 2023
ISRO chief S Somnath says, The lift-off attempt could not happen today...engine ignition has not happened in the nominal course, we need to find out what went wrong. The vehicle is safe, we… pic.twitter.com/wIosu113oT
ચંદ્રયાન-3 મિશન અને સૂર્યના મિશન આદિત્ય-એલ1ના સફળ પ્રક્ષેપણ પછી આ ઈસરોનું સૌથી મોટું મિશન છે. ISRO ચંદ્ર અને સૂર્ય પછી આકાશને નિયંત્રિત કરવા માંગે છે. ટીવી-ડી1 રોકેટના પ્રક્ષેપણ દ્વારા સુરક્ષિત ઉતરાણનું પરીક્ષણ કરવામાં આવશે. ઈસરો માટે સૌથી મોટો પડકાર ગગનયાન મિશન પર જઈ રહેલા ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે લેન્ડ કરાવવાનો છે.
આ માટે, ISRO એ એર ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE) દ્વારા પુનઃપ્રાપ્તિ પ્રણાલી બનાવી છે, જે અત્યાર સુધીની સિસ્ટમ કરતાં અનેકગણી સારી છે. આ ક્રૂ મોડ્યુલ રિકવરી સિસ્ટમમાં 10 પેરાશૂટ છે. આ મોડ્યુલ પરત ફરતી વખતે ક્રૂ મેમ્બરને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં મદદ કરશે. આ ટ્રાયલ પહેલા આ સિસ્ટમનું જમીન અને સમુદ્ર પર સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
