ISROનું PSLV-C23 થયું લોન્ચ, પાંચ વિદેશી ઉપગ્રહો તરતા મુક્યા
ચેન્નાઇ, 30 જૂનઃ ભારતીય અંતરિક્ષ અનુસંઘાન સંગઠન ISRO સોમવારે ઉપલબ્ધીના નવા આયામ સર કર્યા છે. ઇસરોએ પીએસએલવી-સી23નું લોન્ચિંગ કરીને પાંચ વિદેશી ઉપગ્રહોને અવકાશમાં તરતા મુક્યા છે.. ચાર દેશોના આ પાંચ ઉપગ્રહોનું લોન્ચિંગ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરથી કરવામાં આવ્યું હતું.. આ લોન્ચિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ રહ્યાં હતાં. જેમણે કહ્યું કે, ઉપનિષદથી ઉપગ્રહ સુધી ભારત પહોંચી ગયું છે. મોદી હાજરીમાં આ ઉપગ્રહોનું લોન્ચિંગ સવારે 9.52 વાગ્યે કરવામાં આવ્યું છે.
આ રોકેટ જે પાંચ વિદેશી ઉપગ્રહોને લઇને ઉડાન ભરશે, તેમાં ફ્રાંસનું 714 કેજી વજનનું એસપીઓટી-7, જર્મનીનું 14 કેજી વજનનું એઆઇએસએટી, કેનેડાના 15-15 કેજી વજનના એનએલએસ7.1 અને એનએલએસ 7.2 તથા સિંગાપોરનું સાત કેજી વજન વાળું વીઇએલઓએક્સ-1 ઉપગ્રહ સામેલ છે. ઇસરો અધિકારી 20 મિનિટના આ મહત્વપૂર્ણ અંતરિક્ષ અભિયાનથી મોટી સફળતાની આશા રાખી રહ્યાં છે. અભિયાનની યોજના અનુસાર, રોકેટ પોતાની ઉડાન બાદ સૌથી વધારે વજનવાળા ઉપગ્રહ સ્પોટ-7ને અંતરિક્ષની કેન્દ્રમાં સ્થાપિત કરશે.
ત્યારબાદ એઆઇએસએટી, એનએલએસ 7.1, એનએલએશ 7.2 અને વીઇએલઓએક્સ-1ને કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ભારતે 1999થી લઇને અત્યારસુધી પીએસએલવી થકી 35 વિદેશી ઉપગ્રહ અંતરિક્ષને કેન્દ્રમાં સ્થાપિત કર્યું છે. આ નવા અભિયાન થકી તેની સંખ્યા 40 થઇ જશે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ લોન્ચિંગ અને તેની તૈયારીને.

PSLV-C23 થયું લોન્ચ
ભારતીય અંતરિક્ષ અનુસંઘાન સંગઠન ISRO સોમવારે ઉપલબ્ધીના નવા આયામ સર કર્યા છે. ઇસરોએ પીએસએલવી-સી23નું લોન્ચિંગ કરીને પાંચ વિદેશી ઉપગ્રહોને અવકાશમાં તરતા મુક્યા છે.. ચાર દેશોના આ પાંચ ઉપગ્રહોનું લોન્ચિંગ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરથી કરવામાં આવ્યું હતું.. આ લોન્ચિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ રહ્યાં હતાં. જેમણે કહ્યું કે, ઉપનિષદથી ઉપગ્રહ સુધી ભારત પહોંચી ગયું છે. મોદી હાજરીમાં આ ઉપગ્રહોનું લોન્ચિંગ સવારે 9.52 વાગ્યે કરવામાં આવ્યું છે.

PSLV-C23 લોન્ચિંગ
PSLV-C23 લોન્ચિંગ

PSLV-C23 લોન્ચિંગ
PSLV-C23 લોન્ચિંગ

PSLV-C23 લોન્ચિંગ
PSLV-C23 લોન્ચિંગ

PSLV-C23 લોન્ચિંગ
PSLV-C23 લોન્ચિંગ

PSLV-C23 લોન્ચિંગ
PSLV-C23 લોન્ચિંગ

PSLV-C23 લોન્ચિંગ
PSLV-C23 લોન્ચિંગ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications