IPS રવિ સિન્હા RAWના નવા અધ્યક્ષ બનશે, જાણો તેમના વિશે તમામ બાબતો
ભારતની અગ્રણી જાસુસી સંસ્થા રોના નવા અધ્યક્ષ તરીકે આઈપીએસ રવિ સિન્હાની પસંદગી કરાઈ છે. કેન્દ્ર સરકારે સામંત ગોયલની જગ્યા લેવા માટે તેમના નામની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારે સોમવારે છત્તીસગઢ કેડરના વરિષ્ઠ IPS અધિકારી રવિ સિન્હાને ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે RAWના નવા વડા અધ્યક્ષના નામની જાહેરાત કરી છે. રવિ સિન્હા 30 જૂને સામંત ગોયલની જગ્યા લેશે અને તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે.

1988 બેચના ભારતીય પોલીસ સેવા અધિકારી રવિ સિન્હા, હાલમાં કેબિનેટ સચિવાલયના વિશેષ સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. આદેશ અનુસાર, કેબિનેટની નિમણૂક સમિતિએ બે વર્ષના કાર્યકાળ માટે RAWના સચિવ તરીકે સિંહાની નિમણૂકને મંજૂરી આપી છે.
RAW પર વિદેશી ગુપ્ત માહિતી એકત્રની મોટી જવાબદારી છે. આ માહિતી કોઈ પણ દેશના વિકાસની અસર ભારત પર પડી શકે છે. RAW આવી બાબતો પર નજર રાખે છે. ઇન્દિરા ગાંધી સરકારે RAW ની સ્થાપ્ના કરી અને રામેશ્વર નાથ કાવ તેના પ્રથમ વડા હતા. આ સંસ્થા સીધી વડાપ્રધાનને રિપોર્ટ કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
