Mehu Chksi: ઇન્ટરપોલે મેહુલ ચોક્સી સામેની રેડ નોટીસ, ભારતે કહ્યો જોરદાર વિરોધ
ઇન્ટરપોલે ભાગેડુ હિરા ઉદ્યોગપતી મેહુલ ચોક્સી સામેની રેડ નોટીસ હટાવી દિધી છે. આ સાથે જ મેહુલ ચોક્સીને ભારત લાવવાના પ્રયાસો પર પાણી ફરી વળ્યુ છે. ભારતે તેને લઇને ઘણો વિરોધ નોધાવ્યો છે.
ભાગેડુ હિરા ઉધોયપતી મેહુલ ચોક્સીને ભારત લાવવાના પ્રયાસને સોમવારે મોટો ઝટકો લાગ્યો હતો. ઇનટરપોલે મેહુલ ચોક્સીની સામે રેડ ોટી હટાવી દિધી છે. ઇંટરપોલે મહેલુ ચોક્સીની વિરુદ્ધ 2 અરબ ડોલરનો પંજાબ નેશનલ બેંક ગોટાળા મામલે હિરા ઉદ્યોગપતીના પ્રતિનિધિત્વના આધારે આ નોટિસ હટાવી દિધી છે. ચોક્સીની સામે ડિસેમ્બર 2018માં રેડ નોટીસ બહાર પાડવામાં આવી હતી.

જો કે, ભારત સરકારે ઇનટરપલોના આ પગલાનો વિરોધ કર્યો છે. ઇનટરપોલે વોંટેડ લીસ્ટમાથઈ મેહલુ ચોક્સીનું નામ હટાવાને લઇને ભારત નારાજ છે. તેના માટે તેણે જોરદાર વિરોધ કર્યો છે. ઇનટરપોલના આ કદમથી કેન્દ્રીય એજેન્સીઓના પ્રયાસ પર પાણી ફરી વળશે. કેન્દ્રીય તપાસ એજેન્સી બ્યોરો સીબીઆઇ અને પ્રવર્તમાન નિર્દેશાલય ઇડી માટે આ એક ઝટકો છે. રેડ નોટીસને હટાવાનો મતલબ છે મેહુલ ચોક્સી એટીગુઆ અને બારબુડાની બહાર પ્રવાસ કરી શકે છે.
ભારતે જોરાદાર વિરોધ કરતા કહ્યુ કે, જો તેને રેડ નોટીસ હટાવી દેવામાં આવશે તો તે એટીગુઆથી ભાગી શકે છે. એક બીજા અધિકારીએ કહ્યુ કે,ઇન્ટરપોલ રેડ નોટીસ હટાવાથી અમારી તપાસમાં એન્ટીગુઆમાં અમારા પ્રત્યાર્પણના પ્રયાસો પર કોઇ ફર નહી પડે
આ પહેલા ભાગેડુ મહેલુ ચોક્સીની મુશ્કેલીઓ વધી ગઇ હતી જ્યારે કેન્દ્રીય તપાસ બ્યુરોએ ભાગેડુ અને ગીતાંજલી રત્ન નક્ષત્ર બ્રાડ્સ સામે 55.27 કરોડ કોભાડની મા્મલે નવી અરજી દાખલ કરી હતી. મેહુલ અત્યારે એન્ટીગુઆમાં ચે. અને ભારત સરકાર લગાતાર ત્યાંની સરકારને તેમના પ્રત્યાર્પણ માટે કહી રહી છે. મેહુલ ચોક્સીએ પોતાના ભરરીજા નીરવ મોદી સાથે મળીને પંજાબ નેશનલ બેન્કમાથી 14 હજાર કોરડ રૂપિયાનુ કૌભાંડ આચર્યુ હતુ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
