ઇન્ડિયન એરફોર્સ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓ, તસવીરોમાં
નવી દિલ્હી, 7 ઓક્ટોબર: ભારતીય હવાઇદળ પોતાનો 81મો સ્પાપના દિવસ મનાવવા જઇ રહ્યો છે. જેની ઉજવણીના ભાગ રૂપે હવાઇદળ જવાનો તેની પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છે. જેના માટે તેમણે હવામાં વિવિધ કરતબો માટેની ગઇકાલે પ્રેક્ટિસ કરી હતી.
ઇન્ડિયન એરફોર્સના સ્થાપના દિવસની ઉજવણી પહેલા યોજાયેલ પરેડમાં એરફોર્સના જવાનોએ ભાગ લીધો હતો. નવી દિલ્હી ખાતે સારંગ હેલિકોપ્ટર્સ દ્વારા કરતબ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ એરફોર્સના જવાનોએ એક પરેડમાં માર્ચ કરીને રીહર્સલમાં ભાગ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 8મી ઓક્ટબરના રોજ એટલે કે આવતીકાલે ભારતીય હવાઇ દળનો 81મો સ્થાપના દિવસ છે. ઇન્ડિયન એરફોર્સ પોતાનો આ સ્થાપના દિવસ પૂર જોરશોરમાં અને આન-બાન અને શાનથી ઉજવશે. અને અવકાશમાં પોતાના અવનવા કરતબો બતાવીને લોકોને મંત્રમુગ્ધ કરી દેશે.
હવાઇદળના જવાનો દ્વારા કરવામાં આવેલી પ્રેક્ટિસ દરમિયાનની તસવીરો જુઓ....

Preparation for Air Force Day
એરફોર્સ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓ

Preparation for Air Force Day
એરફોર્સ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓ

Preparation for Air Force Day
એરફોર્સ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓ

Preparation for Air Force Day
એરફોર્સ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓ

Preparation for Air Force Day
એરફોર્સ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓ

Preparation for Air Force Day
એરફોર્સ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓ

Preparation for Air Force Day
એરફોર્સ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓ

Preparation for Air Force Day
એરફોર્સ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
