પૂના ટેસ્ટઃ 1લા દિવસે ઑસ્ટ્રેલિયાએ બનાવ્યા 256 રન, ઉમેશે લીધી 4 વિકેટ
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચનો આજે પહેલો દિવસ હતો.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ મેચ નો આજે પહેલો દિવસ હતો. આ મેચનો સ્કોર અને મુખ્ય અંશો જાણો અહીં..

- મિશેલ સ્ટાર્ક(નોટઆઉટ 57)ની મદદથી ઑસ્ટ્રેલિયાએ પહેલા દિવસે 9 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા છે.
- 205 રન પૂરા થતાં ઑસ્ટ્રેલિયા પોતાની 9 વિકેટ ગુમાવી ચૂકી હતી, પરંતુ સ્ટાર્ક એ જોસ સાથે મળીને દસમી વિકેટ માટે 51 રનોની ભાગીદારી નોંધાવી.
- આજની મેચમાં ઑસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
- ઑસ્ટ્રેલિયાએ પહેલા ચરણમાં 1 વિકેટ ગુમાવી 82 રન ફટકાર્યા હતા, મેટ રેનશૉએ 68 અને ડેવિડ વોર્નરે 38 રન ફટકાર્યા હતા.
- કપ્તાન સ્ટિવસ્મિથ(27), પીટર હેડ્સકૉમ્બ(22) અને શૉન માર્શ અપેક્ષા કરતાં ઘણા જલ્દી આઉટ થઇ ગયા હતા.
- ભારતીય ટીમ તરફથી ઉમેશ યાદવે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
- રવિચંદ્રન અશિવન તથા રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટો લીધી હતી, જ્યારે જયંત યાદવે એક વિકેટ લીધી હતી.
- આજે પહેલી વાર પૂનાના સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ રમાઇ હતી.
- ભારતીય ટીમમાં આજે એક પરિવર્તન કરવામાં આવ્યું હતું, બોલર ભુવનેશ્વર કુમારના સ્થાને સ્પિન ઓલરાઉન્ડર જયંત યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
ટીમઃ
ભારત - મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જયંત યાદવ, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા
ઑસ્ટ્રેલિયા - ડેવિડ વાર્નર, મેટ રેનશૉ, શૉન માર્શ, સ્ટિવન સ્મિથ, પીડર હૈંડ્સકૉમ્બ, મિશ્લ માર્શ, મેથ્યૂ વેડ, મિશેલ સ્ટાર્ક, સ્ટીવ ઓફિક, નેથન લૉયન, જોસ હાજલેવુડ.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
