ભારતના ગરીબો 17 રૂપિયામાં દિવસ ગુજારે છે : સર્વે

દેશની નિમ્ન સ્તરની પાંચ ટકા વસ્તી એટલે કે, સૌથી ગરીબ લોકોનો સરેરાશ માથાદીઠ ખર્ચ ગ્રામીણ વિસ્તારોમાં રૂપિયા 521.44 અને શહેરી વિસ્તારોમાં રૂપિયા 700.50 છે. દેશની ટોચની પાંચ ટકા વસ્તીનો માસિક માથાદીઠ ખર્ચ ગ્રામીણ વિસ્તારોમાં રૂપિયા 4,481 અને શહેરી વિસ્તારોમાં રૂપિયા 10,282 છે.
આ અંગે જુલાઇ 2011થી જૂન 2012 દરમિયાન દ્વારા કરાયેલા 68મા સર્વેમાં ગ્રામીણ ભારતનાં 7,496 ગામડાં અને કેટલાક અંતરિયાળ વિસ્તારો સિવાય 5,263 શહેરી બ્લોકનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
એનએસએસઓ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે અખિલ ભારતીય આધારે સરેરાશ ગ્રામીણ ભારત માટે આશરે રૂપિયા 1,430 અને શહેરી ભારત માટે આશરે રૂપિયા 2,630 છે. સમગ્ર દેશમાં સરેરાશ શહેરી એમપીસીઇ સરેરાશ ગ્રામીણ એમપીસીઇ કરતા લગભગ 84 ટકા ઊંચો છે. જોકે, સમગ્ર રાજયોમાં વ્યાપક તફાવત જોવા મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
