અફઘાનિસ્તાનને માન્યતા આપવાને લઇને ભારતીન સ્પષ્ટતા, કહ્યુ અમારુ વલણ નથી બદલાયુ
અફઘાનિસ્તાનને લઇને ભારતના વિદેશ મંત્રલાયે એક વાર ફરી પોતાનુ વલણ સ્પષ્ટ કરી દિધુ છે. ભારત તરફથી કહેવામાં આવ્યુ છે અમે અફઘાનિસ્તાનને માન્યતા નથી આપી, અમારા વલણમાં કોઇ બદલાવ નથી આવ્યા
જેવી રીતે રિપોર્ટ શામે આવી છે કે, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયને ઇંડિયન ટેક્નિકલ એન્ડ ઇકોનોમિકલ કો ઓપરેશનના માટે ઓનલાઇન કાર્યક્રમમાં ભાગ લેવા માટે કહ્યુ છે, ત્યાર બાદ સવાલ ઉભા થઇ રહ્યા હતા કે, શુ ભારતે અફઘાનિસ્તાનને માન્યતા આપવાના વલણમાં બદલાવ કર્યો છે. પરંતુ વિદેશ મંત્રાલય તરફથી આને લઇને સફાઇ આપવામાં આવી છએ. વિદેશ મંત્રાલય તરફથી કેવામાં આવ્યુ છે કે, તાલિબાનના શાસન વાળા અફઘાનિસ્તાનને માન્યતા નહી આપવામાંના ભારતના વલણમાં કોઇ બદલાવ નથી આવ્યો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, અફઘાનિસ્તાનમાં જે બદલાવ આવ્યો છે. ત્યર બાદ અમારી અફઘાનિસ્તાનને લઇને વલણ નથી બદલાયુ. મને નથી લાગતુ લોકોને ITEC થી વધારે કોઇ નિષ્કર્ષ ના કાઢવો જોઇએ। રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલય તરફ અફઘાનિસ્તાનીઓને કહેવામાં આવ્યુ છે કે, ITEC કોર્સને માન્યતા આપી દેવી જોઇએ. જેનાથી ભારતના આઇ આઇએણ કોઝિકોડમાં કરવામાં આવશે. તો અરિંધમ બગચીએ જણાવ્યુ હતુ કે, ભારતીય સંસ્થા કોઇ પણ એવી સસ્થા નોટ વર્લલ નથી બહાર પડતો જેને ભરત દ્વારા માન્યતા ના મળી હોય.
અરિદમ બાગચી કહ્યુ કે, અમારી તરફથી અફઘાનિસ્તાનના ઇંસ્ટીટ્યુટ ઓફ ડિપ્લોમેસીને કોઇ જ પત્ર નથી મોકલવામાં આવ્યો. તેનો સવાલ જ ઉભો નથી થતો. કે અમે કોઇ સસંથ્ને એવી માન્યતા પત્ર મોકલ્યો જેમા માન્યતા જ નથી આપવામાં આવી. ભારત ITEC કાર્યક્રમના માધ્યથી દુનિયા ભરના વિકાસશીલ દેશોને ક્ષમતા નિર્માણ સહાયતા પ્રદાન કરવામાં આવી રહી છએ. જેને ભારતના અલગ અલગ સંસ્થાન કરાવી રહી છે. આ કોર્ષ ઘણા દેશોના નાગરીકો માટે ઉપલબ્ધ છે. અફઘાનિસ્તાનના લોકો માટે પણ છે. અફઘાનિસ્તાનના ઘણા નાગરીકો જે ભારત અને અફઘાનિસ્તાનમાં રહે છે. તે આ કોર્ષમાં ભાગ લઇ શકે છે. ઓનલાઇન કોર્સનો અર્થ એ નથી કે, તેમા ભારતમાં યાત્રા કરવાનો સમાવેશ નથી થતો.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
